Book Title: Samvigna Sanyamioni Niyamavali Author(s): Chandrashekharvijay Publisher: Kamal Prakashan Trust View full book textPage 5
________________ જોડાઓ.... સત્સંગની અને સંસ્કરણની સાથોસાથ સમ્યગજ્ઞાન આપતી અજોડ સંસ્થા એટલે... શેઠશ્રી કાંતિલાલ લલ્લુભાઈ ઝવેરી સંસ્કૃતિ પ્રચારક ટ્રસ્ટ સંચાલિત પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી સંસ્કૃત પાઠશાળા જોડાઓ.... જોડાઓ.... પ્રેરણામૂર્તિ ઃ ૫.પૂ. પંન્યાસશ્રી ચન્દ્રશેખરવિજયજી મ.સાહેબ તથા પૂ. સાધ્વીશ્રી મહાનંદાશ્રીજીના સ્વર્ગીય માતુશ્રી સુભદ્રાબેન કાંતિલાલ પ્રતાપશી હ. પ્રફુલ્લભાઈ પ્રેરણાદાતા : ' ઃ૫.પૂ પંન્યાસશ્રી ચન્દ્રશેખરવિજયજી મ.સાહેબ સંયોજક : પૂ. મુનિશ્રી જિતરક્ષિતવિજયજી મ.સાહેબ સંસ્કૃત પાઠશાળાની કેટલીક વિશિષ્ટતાઓ ૬ ૩ કે ૫ વર્ષનો કોર્ષ ૦ રહેવાનું અને જમવાનું નિઃશુલ્ક ૭ પ્રકરણ-ભાષ્યકર્મગ્રંથ-સંસ્કૃત-પ્રાકૃતાદિનો અભ્યાસ છે અંગ્રેજી-સંગીત-નામું-કોમ્પ્યુટરપૂજનાદિનો કોર્સ ♦ વિવિધ પ્રકારની સ્કોલરશીપ અને ઈનામો ♦ મુમુક્ષુ આત્માઓને સંયમની વિશિષ્ટ તાલીમ ૭ અભ્યાસ પૂર્ણ થયા બાદ સારી પાઠશાળામાં ગોઠવવા પ્રયત્ન તા.ક.ઃ આ સંસ્થામાં દાન આપવાની ભાવનાવાળા પુણ્યશાળીઓએ નીચેના સરનામે સંપર્ક કરવો. સંપર્ક સ્થળઃ પ્રેમસૂરીશ્વરજી સંસ્કૃત પાઠશાળા તપોવન સંસ્કારપીઠ, ૫ અમીયાપુર, પો. સુઘડ, જિ. ગાંધીનગર-૩૮૨૪૨૪, ફોન : (૦૭૯) ૨૩૨૮૯૦૩૮, ૨૩૨૭૬૯૦૧-૯૦૨ લલિતભાઈનો મોબાઈલ નં. : ૯૪૨૬૦ ૬૦૦૯૩ રાજુભાઈનો મોબાઈલ નં. : ૯૪૨૬૫ ૦૫૮૮૨ નોંધ : પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોને, પંડિતવર્યોને પરિચિતોમાંથી વિદ્યાર્થીઓને મોકલવાની પ્રેરણા કરવા વિનંતી છે. તપોવન પધારો તો અવશ્ય સંસ્કૃત પાઠશાળાની મુલાકાત લેવાનું ચૂકશો નહિ.Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 294