Book Title: Samkit Shallyodhar
Author(s): Dhundhakmati Jethmalji
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 13
________________ (૧૧) જેમ જેમ બ૪૪૪ શાલ વિક્રીડિત છંદ. શ્રી વિશ્વેશ્વર આદિદેવ જિનના પાદાજ ચિત્તધરી, શ્રી શાંતિશ્વર નેમિનાથ જિનની નામસ્મૃતિ આદરી; શ્રી પાશ્વપ્રભુ વીરસ્વામિ ચરણે ભાવે કરીને નતિ, ભવ્યોના પ્રતિબોધ કાજ ર આ સયત રાજ્યોતિ. દુકમી બહુ બુદ્ધિહીન મનુને મૂતણું ઉપરી, ખડેશ્રી જિનરાજ આજ તમની આજ્ઞા વિશેષે કરી ખોટા અર્થ અનર્થ મૂળ વિરચે કૂડી કરે કલ્પના, સ્વામી તે ન સહાય તેથી કરીને તેની કરું ખંડના. ૨ જે સુ તુજ શાંત મૂર્તિ નિરખી આનંદ પામે મને, પૂજા તારી કરી પવિત્ર વિધિએ થાયે કૃતાર્થ તને સાલંકાર વિચિત્ર છંદ રચના ઑત્રે કરીને સ્ત, જાણું હજ આર્ય આર્ય કુળમાં તે જન્મસાર રહે. ૩ જે મૂર્ખ નિજનાથ મૂર્તિ નિરખી ઉદ્વેગ પામે અતિ, ધીઠાઈગ્રહી ખંડના તુજ કરે કૂડી કુયુક્તિ વતી; મૂર્તિખંડક તે અનાર્ય મતના ભાઈ ગણું છું સગા, માટે ૭ સમાન હુંઢમતિ કેતાં ન જાણે સૂવા. ૪ મૂર્તિપૂજક હિંદુઓ, ખંડક સઘળા અન્ય એ બાબતની સત્યતા દર્શાવું છું રમ્ય, - સયા ઈકિત્રીશા. આજ કાલમાં ઈગ્રેજોએ શોધ કરીને ખંડો ચાર, છે લિશ GPSC - CRC Pજન જન + Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 254