Book Title: Sambodh Prakaran Part 03
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

Previous | Next

Page 22
________________ સમ્યકત્વ અધિકાર उपशमकश्रेणिगतस्य भवत्यौपशमिकं तु सम्यक्त्वम् । જો વાતત્રિપુસ્રોડક્ષfપતમિથ્યાત્વો તમતે સ ર્વમ્ II & I . ૮૭૦ ગાથાર્થ– ઉપશમશ્રેણિમાં પ્રવેશેલા મનુષ્યને પથમિક જ સમ્યકત્વ હોય છે. અથવા જેણે ત્રણ પુંજ કર્યા નથી અને મિથ્યાત્વનો ક્ષય કર્યો નથી તે જીવ ઔપથમિક જ સમ્યક્ત્વને પામે છે. વિશેષાર્થ– ઉપશમથી થયેલું સમ્યક્ત્વ તે ઔપશમિક સમ્યક્ત્વ. અનંતાનુબંધી ચાર કષાયોના અને દર્શનમોહનીયના ઉપશમથી થયેલું હોવાથી પથમિક સમ્યકત્વ છે. તેવા પ્રકારના પરિણામથી યુક્ત હોવાથી જેણે સમ્યકત્વ, મિથ્યાત્વ અને સમ્યકત્વ-મિથ્યાત્વ એ ત્રણ પુંજ કર્યા નથી અને મિથ્યાદર્શનનો ક્ષય કર્યો નથી તે જીવ જે સમ્યકત્વને પામે છે તે પણ પથમિક જ છે. જેણે મિથ્યાત્વનો ક્ષય કર્યો નથી” એવું વિશેષણ ક્ષાયિક સમ્યક્ત્વનો વિચ્છેદ કરવા માટે છે. (કારણ કે જેણે મિથ્યાત્વનો ક્ષય કર્યો છે તે જીવ ક્ષાયિક સમ્યકત્વને પામે છે.) (૮) खीणमि उद्दण्णंमि, अणुइज्जते असेसमिच्छत्ते। ___ अंतोमुहुत्तमित्तं, उवसमसम्म लहइ जीवो॥९॥ क्षीणे उदीर्णेऽनुदीर्यमाणे च शेषमिथ्यात्वे। અન્તર્મુહૂર્તમ પરમ સ ર્વ જ્ઞાતિ નીવ: II 3 I..........૮૭૨ ગાથાર્થ– ઉદયમાં આવેલું મિથ્યાત્વ ક્ષીણ થયે છતે અને શેષ મિથ્યાત્વ ઉદયમાં ન આવી રહ્યું હોય ત્યારે જીવ અંતર્મુહૂર્ત સુધી ઔપશમિક સમ્યક્ત્વને પામે છે. વિશેષાર્થ– ક્ષીણ થયે છતે– અનુભવથી જ ભોગવાયે છતે. ઉદયમાં ન આવી રહ્યું હોય ત્યારે– મંદ પરિણામ હોવાના કારણે શેષ મિથ્યાત્વ ઉદયમાં ન આવી રહ્યું હોય ત્યારે, અર્થાત્ શેષ મિથ્યાત્વનો ઉદય અટકી ગયો હોય ત્યારે. અંતર્મુહૂર્ત સુધી- અંતર્મુહૂર્તથી વધારે કાળ સુધી ઔપશમિક સમ્યકત્વ રહે એ અંગે નિયામક કોઈ ન હોવાથી અંતર્મુહૂર્ત પછી અવશ્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 ... 354