Book Title: Samarpanam
Author(s): Ratnabodhivijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 121
________________ ૪) અધ્યાત્મસારમાં કહ્યું છેगुर्वाज्ञापारतन्त्र्येण, द्रव्यदीक्षाग्रहादपि । વીર્યોનીનીસ્ત્રાપ્તા, વડવઃ પર પમ્ 1ર/રoll. અર્થ : દ્રવ્યથી દીક્ષા લઇને પણ ગુર્વાજ્ઞાને પરાધીન રહીને ક્રમશઃ વીર્યનો ઉલ્લાસ થવાથી ઘણા પરમપદને પામ્યા. (૨/૨૭) गुरुप्रसादीक्रियमाणमथ गृह्णाति नासद्ग्रहवांस्ततःकिम् । द्राक्षा हि साक्षादुपनीयमानाः क्रमेलकः कण्टकमुङ् न भुङ्क्ते ||१४/१०|| અર્થ : કદાગ્રહવાળો જીવ ગુરુવડે કહેવાતા અર્થને ગ્રહણ કરતો નથી, તેથી શું ? કેમકે કાંટા ખાનારો ઊંટ સાક્ષાત્ સામે લવાતી દ્રાક્ષને ખાતો નથી. (૧૪/૧૦) ૫) અહંગીતામાં કહ્યું છે गुरुर्नेत्रं गुरुर्दीपः, सूर्याचन्द्रमसौ गुरुः । गुरुर्देवो गुरुः पन्था, दिग्गुरुः सद्गतिर्गुरुः ||१५|| અર્થ ગુરુ આંખ છે, ગુરુ દીવો છે, ગુરુ સૂર્ય-ચન્દ્ર છે, ગુરુ દેવ છે, ગુરુ માર્ગ છે, ગુરુ દિશા છે, ગુરુ સદ્ગતિ છે. (૧૫) नकाशनस्य भङ्गः स्या-दुत्थानं कुर्वता नराः । गुरोविनयसिद्ध्यर्थं, सिद्धयर्थी तद् गुरुं भजेत् ।।१६।। અર્થ : ગુરુનો વિનય કરવા ઊભા થવાથી એકાસણાનો ભંગ થતો નથી. તેથી મોક્ષને ઇચ્છનારાઓએ ગુરુને ભજવા. (૧૬) ૬) ષોડશકપ્રકરણમાં કહ્યું છે गुरुपारतन्त्र्यमेव च तद्-बहुमानात्सदाशयानुगतम् । परमगुरुप्राप्तेरिह बीजं तस्माच्च मोक्ष इति ॥२/१०|| અર્થ : ગુરુ બહુમાન અને “આ ગુરુ મારા સંસારનો નાશ કરનાર છે.” એવા શુભ પરિણામથી યુક્ત એવું ગુરુની આજ્ઞામાં રહેવાપણું એ આ જગતમાં પરમાત્માની પ્રાપ્તિનું બીજ છે અને પરમાત્માની પ્રાપ્તિથી મોક્ષ થાય છે. માટે સાધુએ અવશ્ય ગુરુની આજ્ઞામાં રહેવું જોઇએ. (૨(૧૦) ૭) માર્ગ પરિશુદ્ધિપ્રકરણમાં કહ્યું છેगुरपरतन्त्रस्यातो, माषतुषादेः पुमर्थसंसिद्धिः । स्फटिक इव पुष्परूपं, तत्र प्रतिफलति गुरुबोधः ||१२|| - ૧૦૨ - ગુરુ ભક્તિ

Loading...

Page Navigation
1 ... 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150