Book Title: Samarpanam
Author(s): Ratnabodhivijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 124
________________ અર્થ શિષ્ય જાણે કે ગુરુના મનમાં પ્રવેશી ગયો હોય તેમ બધી બાબતોમાં ગુરુના ચિત્તને અનુસાર પ્રવૃત્તિ અને નિવૃત્તિ કરે, ગુરુનું હિત કરે, ગુરુને પ્રિય કરે (૨/૪૨) यथा पूर्व तथा पश्चाद्, यथाऽग्रे पृष्ठतस्तथा । નિવ્યનવૃત્તિઃ પૂષાના, સુરવીવુડન્મનઃ સવા ||૨/૪રૂ II અર્થ શિષ્ય જેવો પહેલા હોય તેવો પછી હોય, જેવો આગળ હોય તેવો પાછળ હોય. આમ કપટવૃત્તિ વિનાનો શિષ્ય ગુરુના મનને હંમેશા સુખી કરે. (૨/૪૩) गुरूपकारः शक्येत, नोपमातमिहापरैः । उपकारैर्जगज्ज्येष्ठो, जिनेन्द्रोऽन्यनरैर्यथा ||२/४६।। અર્થ : જેમ જગતમાં શ્રેષ્ઠ એવા જિનેશ્વર ભગવાનની બીજા મનુષ્યોની સાથે ઉપમા ન થઇ શકે તેમ આ જગતમાં બીજા ઉપકારોની સાથે ગુરુના ઉપકારની ઉપમા ન થઇ શકે. (૨/૪૬) ૧૧) પ્રબોધચિંતામણિમાં કહ્યું છે गुरूपदेशबाह्या ये, स्वैराचारा निरङ्कुशाः । वेषान्तरितमेषानां, तेषां जन्म निरर्थकम् ॥४/२५६।। " અર્થ : જેઓ ગુરુના ઉપદેશને માનતા નથી, સ્વચ્છંદ આચારવાળા છે, અંકુશ વિનાના છે, વેષથી ઢંકાયેલા ઘેટા જેવા તેમનો જન્મ નકામો છે. (૪)૨૫૬). ૧૨) ગુરુતત્ત્વવિનિશ્ચયમાં કહ્યું છે गुरुआणाए मुक्खो, गुरुप्पसाया ३ अट्ठसिद्धीओ । મુમતી વિના-સારને રૂ fonયનેot ||૧રાઈ અર્થ : ગુરુની આજ્ઞાના પાલનથી મોક્ષ થાય છે. ગુરુની કૃપાથી આઠ સિદ્ધિઓ મળે છે. ગુરુની ભક્તિથી અવશ્ય વિદ્યા સફળ થાય છે. (૧૨) सरणं भव्वजिआणं, संसारांडविमहाकडिल्लम्मि | मुत्तूण गुरुं अन्नो, णत्थि ण होही ण विय हुत्था ||१/३।। અર્થ સંસારરૂપી અટવીના મહાસંકટમાં ભવ્યજીવોને ગુરુ સિવાય બીજું કોઇ શરણ નથી, નહોતું અને થશે પણ નહી. (૧/૩) जह कारुणिओ विज्जो, देइ समाहिं जणाण जरिआणं । तह भवजरगहिआणं, धम्मसमाहिं गुरु देइ ||१/४|| સમર્પણમ્ ૧૦૫).

Loading...

Page Navigation
1 ... 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150