Book Title: Rushabhnath Charitra Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir View full book textPage 9
________________ લક્ષીને અન્ય પણ પ્રવૃત્તિ કરવી, તેમ નિશ્ચય પણુ કરવામાં આવ્યા છે. ધમરાજા પૂજ્યશ્રીની પરમ કૃપાઃ પૂજ્યશ્રીના પરમ કૃપાના પરિબળથી સમિતિએ સેાજીત્રા સમાધિ મંદિરની ભવ્યાતિભવ્ય મહાત્સવપૂર્વક વિ. સં. ૨૦૩૩ના ફ્ા. સુ. ૩ ના ચરણપાદુકાની પ્રતિષ્ઠા કરાવી. સેાજીત્રાના શ્રી જિન મદિર તેમ ઉપાશ્રયના જિર્ણોદ્ધાર અંગે પણ કાર્ય શરૂ કરાવ્યું. અને ચિરય ના ગુજરાનુવાદ ' સિરિ ઉસહનાહ આ સમિતિનાં કેટલાંક કાચની જવાબદારી અમાએ સ્વીકારી હાવાથી, પુસ્તક પ્રકાશન અંગેનુ` કા` અમે એ સ્વીકાર્યું છે. જેથી આ ગ્રન્થ રત્નને પ્રકાશિત કરતા અમાને આનંદ થાય છે. ધર્મરાજા ગુરુદેવની કૃપાવર્ષા થતી રહે અને અમે સિવશેષ આવા ઉજ્જવળ જ્ઞાનભક્તિનાં કાચ કરવા સમર્થ બનીએ એ જ એક તેઓશ્રીને પ્રાથના. આભાર આ ગ્રન્થરત્નના પ્રકાશન અંગે પ. પૂ. આ. મ. શ્રી વિજયચદ્રોદયસૂરીશ્વરજી મ. ની પ્રેરણા પ્રાધાન્ય બની છે. જ્યારે પંડિત શ્રી કપૂરચદભાઈ એ ખૂબ ખંત રાખી અતિ અલ્પ સમયમાં ગુજ રાનુવાદ તૈયાર કરી આપ્ચા છે. જ્યારે વિદ્વન્દ્વલ્લભ પૂ. ધર્માંરાજા ગુરુદેવના ધમિત્ર આચાય. મહારાજશ્રી વિજય ધમ ર ધરસૂરીશ્વરજીPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 556