Book Title: Rushabhnath Charitra Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir View full book textPage 7
________________ રાય ચિરયના ગુજ રાનુવાદ કરવા આજ્ઞા કરી અને અમેાને જણાવતાં એક આનંદ થાય છે કે સિરિચંદ્રરાય રિયને અતિ અલ્પ સમયમાં પડિંત શ્રી કપૂરચ’દભાઈ એ ગુજ રાનુવાદ સપૂર્ણ કરતાં તે સપૂર્ણ અનુવાદને પૂજય ધર્માંરાજા ગુરુદેવે વૈ. વ. ૧૦ ના ખેરસદમાં સાંગેાપાંગ વાંચી તપાસી પૂર્ણ કર્યાં. પૂજ્યશ્રીની તે સમયની પ્રસન્નતા, પ્રાકૃતના અભ્યાસીઓ અંગેનુ` કા` થયાના સંતાષ અજબગજબના થયા. અને તે જ દિવસે પૂજ્યશ્રીએ પૉંડિતજી કપૂરચંદભાઈ ને પત્ર લખાવી સૂચના કરી કે આ રીતે “ ઉસહ નાહ રિય ” ને પણુ ગુજરાનુવાદ તમારે તૈયાર કરવા. તે પુત્ર પડિતજીને પાલિતાણા પહેાંચે અને તેના પ્રત્યુત્તર આવે તે પહેલાં પૂજ્યશ્રી સાજીત્રા હૈ. વ. ૧૪ની વહેલી પરાઢ સ્વર્ગવાસ પામ્યા. કાળની ગતિ ગહન છે. આજે તે પૂજ્યશ્રી સદેહે નથી પણ તેઓશ્રીની ભાવના આદેશાનુસાર ‘ઉસહચરિય'ના ગુજરાનુવાદ પૉંડિતજીએ તૈયાર કરી આપતાં અમે પ્રકાશિત કરી શકયા છીએ. ઊંચે ઊંચે સ્વગે વીરાજિત ધમરાજા ગુરુદેવ અમારા આ કાર્યને નિહાળી. પરમ સંતાષને અનુભવે એ જ હવે એક મનેાકામના. સ્મારક સમિતિની સ્થાપના : પૂજ્યશ્રીના સેાજીત્રા સ્વર્ગવાસ સમયે પૂજ્યશ્રીના 'તેવાસી પ. પૂ. આચાય. શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી પૂજ્ય ધર્મરાજા ગુરુદેવનાં અતિમPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 556