Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir

View full book text
Previous | Next

Page 5
________________ વિજ્યજી ગણિકે જેઓને પિતે પિતાના ધમમિત્ર ગણતા હતા. તેમ પિતાના પ્રધાન શિષ્ય પૂ. પંન્યાસ (હાલ આચાર્ય) શ્રી યશેભદ્રવિજયજી ગણિવરની વિનંતીથી ત્રિષષ્ટિશલાકા પુરુષના પ્રાકૃત રૂપાંતર કરવાના શુભ સંકલ્પથી પ્રથમ પર્વનું કાર્ય શરૂ કર્યું. ગ્રન્થની પ્રતિષ્ઠા વનો પ્રાકૃત અંગેને અનુભવ, ઝીણામાં ઝીણું પણ વ્યાકરણ, સાહિત્ય, વિષયક વાતે રહી જવા ન પામે તેને ખ્યાલ તેમ પ્રાકૃતના અભ્યાસીઓને પ્રાચીન-અર્વાચીન પ્રાકૃત ભાષાના શબ્દો કે ધાતુના કર્તરિ-કમિણિ કે પ્રેરક આદિના પ્રગાને અનુભવ સહજ રીતે કેમ થાય? અને આ એક ગ્રન્થના વાંચન-મનન દ્વારા અભ્યાસી પ્રાકૃતભાષામાં રસમય બની જાય તેવા લક્ષ્યપૂર્વકને શ્રમ આ ચરિત્રગ્રસ્થમાં દેખાય છે. તે આ ચરિત્ર ગ્રન્થના પરિચયમાં આવનાર સાક્ષના હોદ્દગાર રૂપ સંખ્યાબંધ અભિપ્રાય પ્રાપ્ત થયા છે. પ્રથમ વાંચન : ચરિત્ર ગ્રન્થની રચના બાદ સ્વયં પોતે જ પોતાના શિષ્ય-પ્રશિષ્ય મુનિશ્રી અશેકચંદ્રવિવજયજી, મુનિશ્રી જયચંદ્રવિજયજીને સાંગોપાંગ વાચનાના વિષયમાં લઈ સંશોધન અને જરૂર સંવર્ધન કરી પ્રકાશન ચોગ્ય બનાવ્યું. આજે તે મૂળ ચરિત્ર ગ્રથને અભ્યાસ પણ સારા

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 556