Book Title: Rushabhnath Charitra Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir View full book textPage 6
________________ પ્રમાણમાં ચાલે છે. ભારત અને ભારત બહારના સેંકડે જન-અરેન વિદ્વાને માં, વિદ્યાપીઠમાં, અને લાઈબ્રેરીઓમાં તે ચરિત્ર ગ્રન્થ સ્થાન પામે છે. પણ– ગુર્જરનુવાદને સંક૯૫ઃ પ્રાકૃતના પ્રારંભના અભ્યાસીઓને મૂળ તે ચરિત્ર ગ્રન્થના વાંચનમાં થોડી કઠીનતા પડતી હોવાથી તેને ગુર્જરનુવાદ થાય તેમ વર્ષોથી જરૂરિયાત છે, તેમ પૂજ્યશ્રીના ધ્યાનમાં આવ્યું હતું. અને સમયે તે કામ પણ કરવું તે સંકલ્પ પણ કર્યો હતો. આ સંક૯પની સિદ્ધિ : વર્ષોને પૂજ્યશ્રીને સંકલપ અન્યાન્ય ગ્રથ રચનાની પ્રવૃત્તિના લીધે પૂર્ણ ન થ પણ વિ. સં. ૨૦૩૨ માં તરણ તારણ શ્રી સિદ્ધિ ગિરિરાજ ઉપર નૂતન બંધાયેલ બાવન જિનાલય આદિ જિન મંદિરમાં ૫૦૪ જિન બિઓની પ્રતિષ્ઠા મહા સુ. ૭ ની નિર્ણત થયેલ હોવાથી પૂજ્યશ્રીનું પાલિતાણું પધારવું થયું. ત્યારે પંડિત શ્રી કપૂરચંદભાઈ સાથે પ્રાકૃત અધ્યયન અંગે વિચારે થતાં અને પૂજ્યશ્રીએ સિરિચંદરાયચરિય ની વાચના પણ પંડિતજી પાઠશાળામાં સાવજ સમૂહને આપતાં હોવાથી તેમાં આવતાં કેટલાંક પ્રાગે અંગે પણ પૂજ્યશ્રી સાથે પરામર્શ થતે. અને છેવટે આવી પરિસ્થિતિમાં જે ગુજરાનુવાદ થાય તે અભ્યાસીઓને વિશેષ સહાયક બને તેમ વિચારે થતા. પૂજ્યશ્રીએ પંડિતજીને જ સિરિચંદPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 556