Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir

View full book text
Previous | Next

Page 4
________________ પ્રકાશકીય અમારું ગૌરવ : અમારું એક પરમ ગૌરવ છે કે, પ. પૂ. ધર્મરાજા પ્રાકૃત વિશારદ સ્વ. આચાર્ય ભગવંત શ્રી વિજય કસ્તૂરસૂરીશ્વરજી મહારાજશ્રીના રચિત-સંશોધિત કે સંપાદિત કઈ પણ નાના કે મોટા ગ્રંથનું પ્રકાશન કરીએ છીએ, ત્યારે જેન-અજૈન વિદ્યાર્થીએ-સાક્ષરે એટલી જિજ્ઞાસાથી તે તે ગ્રંથને આવકારે છે કે પ્રકાશન બાદ થોડા સમયમાં જ બીજી આવૃત્તિ છપાવવી જરૂરી બની જાય છે. ગુરુ આંજ્ઞા : પ્રસ્તુત “સિરિસિહનાહ ચરિયમ” કે જે પૂજ્યશ્રીની પ્રાકૃત ભાષાબદ્ધ મૂળ કૃતિ છે. આ કૃતિના ઉત્થાનમાં ધર્મરાજા પૂજ્ય ગુરુદેવને તેઓ શ્રીમાનના ગુરુદેવ પ.પૂ. આચાર્ય મહારાજ શ્રી વિજય વિજ્ઞાનસૂરીશ્વરજી મહારાજશ્રીની પ્રેરણા હતી કે, પિતાને પરમ વિનેયી કસ્તુર” સમગ્ર “ત્રિષષ્ટિશલાકાપુરુષ” ચરિત્રનું પ્રાકૃતમાં રૂપાંતર કરે. ગ્રન્થ પ્રારંભ : પરમ ગુરુચરણ નિષ્ઠ ધર્મરાજાએ મુંબઈના વિ. સં. ૨૦૧૬ ના શ્રી ગોડીજી જૈન ઉપાશ્રયે ચાતુર્માસ સ્થિરતા દરમિયાન ઉપાધ્યાય (હાલ આચાર્ય) શ્રી મેરૂ

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 556