Book Title: Ratnakarandak Shravakachar
Author(s): Samantbhadracharya, Chotalal Gulabchand Gandhi
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
૨૮
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રત્નકરણ્ડક શ્રાવકાચાર
कीदृशं तच्छास्त्रं यत्तेन प्रणीतमित्याह -
[ભગવાનશ્રીકુન્દકુન્દ
आप्तोपज्ञमनुल्लंध्यमदृष्टेष्टविरोधकम् । तत्त्वोपदेशकृत्सार्वं शास्त्रं कापथघट्टनम्।।९।।
અહીં પણ ભવ્ય જીવોનું ભાગ્ય (પુણ્યનો ઉદય ) અને દિવ્યધ્વનિ એ બે વચ્ચે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ સમજવો.
૬.
૩. ટીકાકારે સમ્યગ્દર્શનાદિકને સ્વર્ગાદિનું સાધન કહ્યું છે. સમ્યગ્દર્શન તે તો આત્માનો પરિણામ છે. તે નિશ્ચય સમ્યક્ત્વ છે, તે મોક્ષનું સાધન છે. પરંતુ ચતુર્થાથદ ગુણસ્થાનોમાં તેના સહચર તરીકે જે શુભાગ છે તે જ સ્વર્ગાદિનું સાધન છે. જ્યાં નિશ્ચય સમ્યક્ત્વ અને વ્યવહાર સમ્યક્ત્વ સહચર રૂપે હોય ત્યાં નિશ્ચય સમ્યક્ત્વ તો મોક્ષમાર્ગ રૂપ સંવ-નિર્જરારૂપ છે અને તેની સાથેનું વ્યવહાર સમ્યક્ત્વ જે શુભરાગ રૂપ છે તે પુણ્યબંધનું કારણ છે અને તેના ફળસ્વરૂપ સ્વર્ગાદિનું કારણ ( સાધન ) છે એમ અહીં સમજવું.
અરહંત ભગવંતોને તે કાળે ઊભા રહેવું, બેસવું, વિહાર કરવો અને ધર્મોપદેશ આપવો તે સ્વાભાવિક જ, પ્રયત્ન વિના જ થાય છે–એમ ત્યાં કહ્યું છે. અને મોહોદયપૂર્વક નહિ હોવાથી તે ક્રિયાવિશેષો ક્રિયાળભૂત બંધનાં સાધન થતાં નથી. (જુઓ શ્રી પ્રવચનસાર ગાથા ૪૪ અને તેની ટીકા ). ૮.
તે શાસ્ત્ર કેવું છે કે જે આસપુરુષ દ્વારા કહેવાયેલું હોય તે કહે છેસત્યાર્થ આગમનું લક્ષણ શ્લોક ૯
અન્વયાર્થ :- જે [આસોપજ્ઞન્] આસનું કહેલું હોય [ અનુત્ત્તધ્યમ્ ] ઇન્દ્રાદિક દેવો દ્વારા અનુલ્લંઘનીય હોય અર્થાત્ ગ્રહણ કરવા યોગ્ય હોય અથવા અન્ય વાદીઓ દ્વારા જેનું ખંડન થઈ શકે તેવું ન હોય. [અછેદ વિરોધમ્] પ્રત્યક્ષ અને અનુમાનાદિક પ્રમાણોથી વિરોધરહિત હોય, [તત્ત્વોપવેશત] યથાર્થ સાત તત્ત્વો યા વસ્તુસ્વરૂપનો ઉપદેશ કરવાવાળું હોય, [ સા ] સર્વ જીવોને હિતકારક હોય અને [ાવથધટ્ટનન્] મિથ્યાત્વાદિ કુમાર્ગનું નિરાકરણ કરવાવાળું હોય, તે [શાસ્ત્રમ્] સચ્છાસ્ત્ર છે.
सिद्धसेनदिवाकरस्य न्यायावतारेपि नवम एवायं श्लोकः ।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com