Book Title: Ratnakarandak Shravakachar
Author(s): Samantbhadracharya, Chotalal Gulabchand Gandhi
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
૧૩૬
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રત્નકરણ્ડક શ્રાવકાચાર
तन्निवृत्तावेव हिंसादिनिवृत्तेः संभवादित्याह
પ્રકાશ બંનેનો એકીસાથે આવિર્ભાવ થાય છે તેમ મિથ્યાત્વનો અભાવ થતાં જ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનની-બંનેની એક સાથે પ્રાપ્તિ થાય છે.
વિશેષ
19
[ભગવાનશ્રીકુંદકુંદ
જોકે સમ્યગ્દર્શન અને સમ્યાન એકી સાથે (યુગપ૬) ઉત્પન્ન થાય છે, તોપણ તે બંને અલગ અલગ છે, કારણ કે બંનેનાં લક્ષણ ભિન્ન ભિન્ન છે. સમ્યગ્દર્શનનું લક્ષણ શ્રદ્ધાન કરવું અને સમ્યજ્ઞાનનું લક્ષણ જાણવું તે છે, અને તે બંનેમાં કારણ-કાર્ય ભાવનો પણ ભેદ છે. સમ્યગ્દર્શન કારણ છે અને સમ્યજ્ઞાન કાર્ય છે. ૨ જેમ દીપકથી જ્યોતિ અને પ્રકાશ બંને એક સાથે પ્રગટ થાય છે, તોપણ લોકો કહે છે કે દીપકની જ્યોતિથી પ્રકાશ થાય છે, તેમ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન પણ જોકે એક સાથે ઉત્પન્ન થાય છે તોપણ તે બંનેમાં કારણ-કાર્યભાવ છે, અર્થાત્ સમ્યગ્દર્શનના નિમિત્તે સમ્યજ્ઞાન ઉત્પન્ન થાય છે. જ્યાં સુધી સમ્યગ્દર્શન હોતું નથી ત્યાં સુધી જ્ઞાન સમ્યજ્ઞાન કહેવાતું નથી. સમ્યગ્દર્શન કારણ અને સમ્યજ્ઞાન કાર્ય છે. ૪૭.
તેમની ( રાગ-દ્વેષાદિની) નિવૃત્તિ થતાં જ હિંસાદિની નિવૃત્તિ સંભવે છે- એમ કહે
. यदाऽस्य दर्शनमोहस्योपशमात्क्षयोपशमाद्वा आत्मा सम्यग्दर्शनपर्यायेणाविर्भवति, तदैव तस्य मत्यज्ञान श्रुताज्ञाननिवृत्तिपूर्वकं मतिज्ञानं श्रुतज्ञानं चाविर्भवति। घनपटल विगमे सवितुः
( સર્વાર્થસિદ્ધિ -૧ )
प्रतापप्रकाशाभिव्यक्तिवत्।
૨. સમ્યક્ સાથે જ્ઞાન હોય, હૈ ભિન્ન આરાધી,
લક્ષણ શ્રદ્ધા જાન, દુહૂમેં ભેદ અબાધૌ; સમ્યક્ કારણ જાન, જ્ઞાન કારજ હૈ સોઈ, યુગપત્ હોતે હૂ, પ્રકાશ દીપકð હોઈ. ૧. ( છઠ્ઠઢાળા ૪-૧)
३. सम्यग्ज्ञानं कार्य सम्यक्त्वं कारणं वदन्ति जनाः ।
ज्ञानाराधनमिष्टं सम्यक्त्वानन्तरं તસ્માત્।। રૂરૂ।।
कारणकार्यविधानं समकालं जायमानयोरपि हि । दीपप्रकाशयोरिव सम्यक्त्वज्ञानयोः सुघटम् ।। ३४।।
[ પુરુષાર્થસિદ્ધિયુપાય-શ્રી અમૃતષન્દ્રાચાર્ય ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com