Book Title: Ratnakarandak Shravakachar
Author(s): Samantbhadracharya, Chotalal Gulabchand Gandhi
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 332
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] રત્નકરણ્ડક શ્રાવકાચાર ૩૨૧ उत्कृष्ट उद्दिष्टविरतिलक्षणैकादशगुणस्थानयुक्त: श्रावको भवति। कथंभूतः ? चेलखण्डधर: कौपीनमात्रवस्त्रखण्डधारकः आर्यलिंगधारीत्यर्थः। तथा भैक्ष्यासनौ भिक्षाणां समूहो भैक्ष्यं तदश्नातीति भैक्ष्याशनः। किं कुर्वन् ? तपस्यन् तपः कुर्वन्। किं कृत्वा ? परिगृह्य गृहीत्वा। कानि ? व्रतानि। क्व ? गुरुपकण्ठे गुरुसमीपे। किं कृत्वा ? इत्वा गत्वा। किं तत् ? मुनिवनं मुन्याश्रमं। कस्मात् ? गृहतः।।१४७।। तपः कुर्वन्नपि यो ह्यागमज्ञः सन्नेवं मन्यते तदा श्रेयोज्ञाता भवतीत्याह पापमगतिर्धर्मो बन्धुर्जीवस्य चेति निश्चिन्वन्। समयं यदि जानीते श्रेयोज्ञाता ध्रुवं भवति।।१४८।। ટીકા :- “હ9E:' ઉર્ણિત્યાગરૂપ અગિયારમી પ્રતિમાધારી શ્રાવક છે. કેવો છે? વેત્તરવહુઘર:' કૌપીન અને ખંડવસ્ત્ર ધારણ કરનાર અર્થાત્ આર્યલિંગધારી એવો અર્થ છે. “મૈWાશન:' ભિક્ષાનો સમૂહું તે ઐક્ય, તેનું ભોજન કરનાર ( ભિક્ષાથી ભોજન કરનાર). શું કરતો? “તપંચમ' તપ કરતો. શું કરીને? “પરિગૃહ્ય' ગ્રહણ કરીને. શું ( ગ્રહણ કરીને) “વ્રતાનિ' વ્રતો. ક્યાં (ગ્રહીને)? “ગુરુપને' ગુરુની સમીપમાં. શું કરીને? રૂત્વા જઈને. શું તે? “મુનિવ' મુનિના આશ્રમે (જઈને). ક્યાંથી ? “ગૃહતા.' ઘેરથી (જઈને). ભાવાર્થ :- જે ઘર છોડીને મુનિના આશ્રમે જઈને ગુરુની સમીપે વ્રત ધારણ કરીને તપ કરે છે, ભિક્ષાથી ભોજન કરે છે (અર્થાત્ પોતાના માટે બનાવેલું ભોજન લેતા નથી, પરંતુ શ્રાવક પોતાના માટે બનાવેલા ભોજનમાંથી ભક્તિપૂર્વક ભોજન આપે તો તે લઈ શકે છે, અને કૌપીન (લંગોટી) તથા ખંડવસ્ત્ર (એવી ચાદર કે જેનાથી માથું ઢાંકે તો પગ ખુલ્લા રહે અને પગ ઢાંકે તો માથું ખુલ્લું રહે) ધારણ કરે છે, તે ઉત્કૃષ્ટ શ્રાવકક્ષુલ્લક યા લક-ઉદ્દિષ્ટત્યાગ પ્રતિમધારી છે. ૧૪૭. તપ કરતો થકો અને નિશ્ચયથી આગમને જાણતો થકો જે શ્રાવક આવું માને છે તે ત્યારે શ્રેષ્ઠ જ્ઞાતા થાય છે એમ કહે છે શ્રેષ્ઠ જ્ઞાતાનું સ્વરૂપ શ્લોક ૧૪૮ અન્વયાર્થ :- [પાપં] પાપ [ નીવર્ચ] જીવનો [ રતિઃ] શત્રુ છે [૨] અને [ઘ] ધર્મ [ વધુ] જીવનો મિત્ર છે, [તિ]-એમ [નિશ્ચન્વન]નિશ્ચય Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 330 331 332 333 334 335 336 337 338