Book Title: Ratnakarandak Shravakachar
Author(s): Samantbhadracharya, Chotalal Gulabchand Gandhi
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 336
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] રત્નકરણ્ડક શ્રાવકાચાર ૩૨૫ मां सुखयतु सुखिनं करोतु। कासौ ? दृष्टिलक्ष्मीः सम्यग्दर्शनसम्पत्तीः। किंविशिष्टेत्याह-जिनेत्यादि जिनानां देशतः कर्मोन्मूलकानां गणधरदेवादीनां पतयस्तीर्थंकरास्तेषां पदानि सुबन्ततिऽन्तानि पदा वा तान्येव पद्मानि तानि प्रेक्षते श्रध्धातीत्येवंशीला। अयमर्थ:- लक्ष्मी: पद्मावलोकनशीला भवति दृष्टिलक्ष्मीस्तु जिनोक्तपदपदार्थप्रेक्षणशीलेति। कथंभूता सा ? सुखभूमिः। सुखोत्पत्तिस्थानं। केव कं ? कामिनं कामिनीव यथा कामिनी कामभूमिः कामिनं सुखयति तथा मां दृष्टिलक्ष्मीः सुखयतु। तथा सा मां भुनक्तु रक्षतु। केव ? सुतमिव जननी। किंविशिष्टा। शुद्धशीला जननी हि शुद्धशीला सुतं रक्षति नाशुद्धशीला दुश्चारिणी। दृष्टिलक्ष्मीस्तु गुणव्रतशिक्षाव्रतलक्षणशुद्धसप्त ઉત્પત્તિના સ્થાનરૂપ હોતી થકી [માં] મને એવી રીતે [સુકયત] સુખી કરે કે જેવી રીતે [વામિનં વોમિની રૂવ] સુખની ભૂમિ કામિની કામી પુરુષને સુખી કરે છે, [ શુદ્ધશીના:] પવિત્ર શીલવાળી હોતી થકી (અતિચાર રહિત સાત શીલોથી યુક્ત હોતી થકી ) [ માં] મને એવી રીતે [મુન] પાળે કે જેવી રીતે [ગનની સુતમ રૂ] પવિત્ર શીલવાળી માતા પોતાના પુત્રને પાળે છે અને [[મૂષા] આઠ મૂળગુણરૂપી અલંકારથી યુક્ત હોતી થકી [માં] મને એવી રીતે [ સંપુનીતાન] પવિત્ર કરે કે જેવી રીતે [ ન્યા કુત્તમ રૂ] ગુણવતી કન્યા કુળને પવિત્ર કરે છે. તેમ તે (સમ્યગ્દર્શનરૂપી લક્ષ્મી) મને પવિત્ર કરે. ટીકા - “માં સુરવયા' મને સુખી કરે. કોણ છે? “દદિનક્ષ્મી:' સમ્યગ્દર્શનરૂપી લક્ષ્મી-સંપત્તિ. કેવા પ્રકારની (લક્ષ્મી) ? તે કહે છે-“બિનેત્યા”િ જિનોના અર્થાત્ એકદેશ કર્મોનું ઉન્મેલન (નાશ) કરનાર ગણધરદેવાદિના પતિઓ (સ્વામીઓ) જે તીર્થકરો-તેમનાં ચરણરૂપી કમળોને જે દેખે છે-શ્રદ્ધે છે, તેવા સ્વભાવવાળી (લક્ષ્મી) અર્થાત્ જેમ લક્ષ્મી પાને (કમળને) અવલોકન કરવાના સ્વભાવવાળી છે, તેમ સમ્યગ્દર્શનરૂપી લક્ષ્મી જિનપતિ દ્વારા નિરૂપિત પદાર્થો અને વચનોમાં શ્રદ્ધાન કરવાના સ્વભાવવાળી છે. કેવી છે તે? “સુરવમૂનિ:' સુખના ઉત્પત્તિસ્થાનરૂપ છે. કોની-કોની જેમ? “કામિન મિની રૂવ' જેમ કામિની-કામની ઉત્પત્તિનું સ્થાન (સ્ત્રી) પોતાના કામને સુખી કરે છે, તેમ સમ્યગ્દર્શનરૂપી લક્ષ્મી મને સુખી કરે, તથા “સા માં મુન' તે મારી રક્ષા કરે. કોની જેમ? “સુત” નનની રૂવ' માતા પુત્રને રક્ષે છે તેમાં કેવા પ્રકારની (જનની)? “શુદ્ધ શીતા' પવિત્ર શીલવતી માતા જ પોતાના પુત્રની Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 334 335 336 337 338