Book Title: Ratnakarandak Shravakachar
Author(s): Samantbhadracharya, Chotalal Gulabchand Gandhi
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 334
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૨૩ કહાનજૈનશાસ્ત્રમાળા] રત્નકરણ્ડક શ્રાવકાચાર [ફેન્દ્રવજ્ઞાછન્દઃ] येन स्वयं वीतकलङ्कविद्यादृष्टिक्रियारत्नकरण्डभावं। नीतस्तमायाति पतीच्छयेव सर्वार्थसिद्धिस्त्रिषु विष्टपेषु।। १४९ ।। येन भव्येन स्वयं आत्मा स्वयंशब्दोऽत्रात्मवाचक: नीतः प्रापितः। कमित्याहवीतेत्यादि, विशेषेण इतो गतो नष्ट: कलंको दोषो यासां ताश्च ता विद्यादृष्टिक्रियाश्च ज्ञानदर्शनचारित्राणि तासां करण्डभावं तं भव्यं आयाति आगच्छति। कासौ ? सर्वार्थसिद्धिः धर्मार्थकाममोक्षलक्षणार्थानां सिद्धिर्निष्पत्तिः की। कयेवायाति ? पतीच्छयेव स्वयम्वरविधानेच्छयेव। क्व ? त्रिषु विष्टपेषु त्रिभुवनेषु ।। १४९ ।।। રત્નત્રયધર્મના સેવનનું ફળ શ્લોક ૧૪૯ અવયાર્થ :- [] જે ભવ્ય [સ્થય] પોતાના આત્માને [વત વિદ્યાદઝિયારત્નવરહમાવં] કલંક રહિત (નિર્દોપ) સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્રરૂપી રત્નોનો પટારો [ નીતઃ] બતાવ્યો છે, [તમ] તેને [ ત્રિપુષ્ટિપેષુ] ત્રણ લોકમાં [પતીછયા રૂ] સ્વયંવર વિધાનથી પતિ તરીકે વરવાની ઇચ્છા રાખનારી સ્ત્રીની જેમ [સર્વાર્થસિદ્ધિ:] સર્વ અર્થોની સિદ્ધિ અર્થાત્ ધર્મ-અર્થાદિ ચાર પુરુષાર્થની સિદ્ધિ [મીયાતિ] પ્રાપ્ત થાય છે. ટીકા - “થેન' જે ભવ્ય “સ્વયમ' પોતાના આત્માને–અહીં સ્વયં શબ્દ આત્મા વાચક છે-“નીત:' પ્રાપ્ત કરાવ્યો છે. કોને (પ્રાપ્ત કરાવ્યો છે )? તે કહે છે-“વીતેત્યાતિ' વિશેષ કરીને જેમનો દોષ (કલંક ) નાશ પામ્યો છે તેવા સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્રચારિત્ર ત્રણેના પટારારૂપ ભાવને ( પ્રાપ્ત કરાવ્યો છે) “તેં' તેને (તે ભવ્યને) “નાયાત' આવે છે ( પ્રાપ્ત થાય છે). કોણ છે? “સર્વાર્થસિદ્ધિ:' ધર્મ-અર્થ-કામ-મોક્ષરૂપ અર્થોની ( પ્રયોજનોની) સિદ્ધિ-પ્રાપ્તિ. કોની જેમ આવે છે? “પતીછયા યુવ' સ્વયંવર-વિધાનથી પતિ તરીકે વરવાની ઇચ્છા રાખનારીની જેમ. ક્યાં? ‘ત્રિપુ વિષેષ' ત્રણ ભુવનમાં. ભાવાર્થ :- જેમ જે મનુષ્યની પાસે બહુમૂલ્ય રત્નો હોય છે તેને વરવા કન્યાઓ ઉત્સુક હોય છે, તેમ જે ભવ્ય જીવે પોતાના આત્માને નિર્દોષ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 332 333 334 335 336 337 338