Book Title: Ratnakarandak Shravakachar
Author(s): Samantbhadracharya, Chotalal Gulabchand Gandhi
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૭ર
રત્નકરણ્ડક શ્રાવકાચાર [ભગવાન શ્રી કુંદકુંદवैयावृत्यं दानं ब्रुवते प्रतिपादयंति। कथं ? चतुरात्मत्वेन चतु:प्रकारत्वेन। के ते? चतुरस्राः पण्डिताः। तानेव चतुष्प्रकारान् दर्शयन्नाहारेत्याद्याह-आहारश्च भक्तपानादिः औषधं च व्याधिस्फेटकं द्रव्यं तयोर्द्वयोरपि दानेन। न केवल तयोरेव अपि तु उपकरणावासयोश्च उपकरणं ज्ञानोपकरणादिः आवासो वसतिकादिः ।। ११७।। तच्चतुष्प्रकारं दानं किं केन दत्तमित्याह
श्रीषेणवृषभसेने कौण्डेशः सूकरश्च दृष्टान्ताः।
वैयावृत्यम्यैते चतुर्विकल्पस्य मन्तव्याः।। ११८ ।। चतुर्विकल्पस्य चतुर्विधवैयावृत्यस्य दानस्यैते श्रीषेणादयो दृष्टान्ता मन्तव्याः। [૩૫૨Mાવાસયો:] જ્ઞાનનાં સાધન શાસ્ત્રાદિ ઉપકરણ તથા આવાસ (વસતિકા, સ્થાન) [ વતુરાત્મત્વેન વાનેન] એ ચાર પ્રકારનાં દાન કરીને [વતરસ્ત્રા:] ચાર જ્ઞાનના ધારક ગણધર દેવો [વૈયાવૃત્યમ] વૈયાવૃત્યને ચાર પ્રકારના ભેદ રૂપે [ઘુવતે] કહે છે.
ટીકા :- તુસ્ત્રા: ચતુરાત્મત્વેન વૈયાવૃત્યં વૃવત' પંડિતો દાનને ચાર પ્રકારે કહે છે. તે જ ચાર પ્રકારો દર્શાવીને કહે છે- “મારેત્યાદ્રિ' ભોજન, પાનાદિને આહાર કહે છે. વ્યાધિનાશક દ્રવ્યને ઔષધ કહે છે. તે બંનેના દાનથી, કેવળ તે બંનેના દાનથી નહિ પણ ‘ઉપરવાસયોશ’ જ્ઞાનનાં ઉપકરણ આદિ અને વસતિકાદિ (-એ બંનેના દાનથી પણ ) વૈયાવૃત્ય-દાન ચાર પ્રકારે છે.
| ભાવાર્થ :- વૈયાવૃત્ય (દાન) ના ચાર પ્રકાર છે- (૧) આહારદાન, (૨) ઔષધદાન, (૩) ઉપકરણદાન, (૪) આવાસદાન. ૧૧૭. આ ચાર પ્રકારનું કયું દાન કોણે આપ્યું તે કહે છેદાન દેવામાં પ્રસિદ્ધિ થયેલાંનાં નામ
શ્લોક ૧૧૮ અન્વયાર્થઃ- [શ્રીકેળવૃષભસેને] શ્રીષેણ રાજા, (એક શેઠની સુપુત્રી) વૃષભસેના, [ ન્ડેશ:] કોર્પેશ (નામનો કોટવાળ) [૨] અને [ સૂવર:] શૂકર [પd] એ (ક્રમથી) [ ચતુર્વિવત્પસ્ય] ચાર પ્રકારનાં [વૈયાવૃત્યસ્થ] વૈયાવૃત્યનાં [ દત્તા:] દષ્ટાન્તો [મન્તવ્ય:] માનવા યોગ્ય છે.
ટીકા- “ચતુર્વિવત્પસ્ય' ચાર પ્રકારનાં “વૈયાવૃત્યસ્થ' વૈયાવૃત્ય-દાનનાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com