Book Title: Ratnakarandak Shravakachar
Author(s): Samantbhadracharya, Chotalal Gulabchand Gandhi
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 309
________________ ૨૯૮ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates રત્નકરણ્ડક શ્રાવકાચાર [ભગવાનશ્રીકુંદકુંદ अधुना संल्लेखनाया अतिचारानाह जीवितमरणाशंसे' भयमित्रस्मृतिनिदाननामानः । संल्लेखनातिचाराः पञ्च जिनेन्द्रैः समादिष्टाः।। १२९ ।। जीवितं च मरणं च तयोराशंसे आकांक्षे । भयमिहपरलोकभयं । इहलोकभयं हि क्षुत्पिपासापीडादिविषयं परलोकभयं - एवंविधदुर्धरानुष्ठानाद्विशिष्टं फलं परलोके भविष्यति न वेति। मित्रस्मृतिः बाल्याद्यवस्थायां सहक्रीडितमित्रानुस्मरणं। निदानं भाविभोगाद्याकांक्षणं । एतानि पंचनामानि येषां ते तन्नामान: संल्लेखानायाः પહેરાવ્યાં હતાં તોપણ તેઓ તપસ્યાથી કિંચિત્ પણ ચ્યુત ન થતાં આત્મધ્યાનથી મોક્ષ પામ્યા. સુકોમળ કુમારનું શરીર શિયાળે ત્રણ દિવસ સુધી ભક્ષ કર્યા છતાં કિંચિત્ પણ તેઓ માર્ગચુત ન થયા. તેનું તને શું સ્મરણ નથી? તેમનું અનુકરણ કરી જીવન-ધન આદિમાં નિર્વાંછક થઈ અંતર-બાહ્ય પરિષહના ત્યાગપૂર્વક સામ્યભાવથી નિરૂપાધિમાં સ્થિર થઈ આનંદામૃતનું પાન કર.......વગેરે.....ઝર ૧૨૭–૧૨૮. હવે સંલ્લેખનાના અતિચારો કહે છે સંલ્લખનાના અતિચારો શ્લોક ૧૨૯ અન્વયાર્થ :- [નીવિતમરળાશંસે] જીવવાની તથા મરણની આકાંક્ષા કરવી, [ મયમિત્રસ્મૃતિનિવાનનામાન: ] ભય કરવો, મિત્રોને યાદ કરવા અને આગામી ભવમાં ભોગોની ઇચ્છા કરવી-એ [પદ્મ] પાંચ [સંìવનાતિવારા:] સંલ્લેખનાના અતિચારો છે-એમ [બિનેન્દ્ર: ]જિનેન્દ્ર ભગવાન દ્વારા [ સમાવિષ્ટા: ] કહેવામાં આવ્યું છે. ટીકા :- ‘નીવિતમરળાશંશે' જીવન અને મરણની આકાંક્ષા, ‘ભયમિત્રસ્મૃતિ: ' મયં-આ લોક તથા પરલોકનો ભય, ક્ષુધા-તૃષાની પીડાદ સંબંધી આ લોકનો ભય, અને આવા દુર્ધર અનુષ્ઠાનથી ( તપશ્ચરણથી ) પરલોકમાં વિશિષ્ટ ફળ મળશે કે નહિ–તે પરલોકનો ભય, ‘મિત્રસ્મૃતિ: ' બાલ્યાદિ અવસ્થામાં જે મિત્રો સાથે ક્રીડા કરી હતી તેનું સ્મરણ, ‘નિવાનં’ ભાવિ ભોગો આદિની આકાંક્ષા-તે નામના સંલ્લેખનાના १. मरणशंसाभयमित्रस्मृति घ । ૨. જીઓ પુરુષાર્થસિદ્ધિ-ઉપાય, ગુજરાતી આવૃત્તિ શ્લોક ૧૭૮ નો વિશેષ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338