Book Title: Ratnakarandak Shravakachar
Author(s): Samantbhadracharya, Chotalal Gulabchand Gandhi
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 315
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૦૪ રત્નકરણ્ડક શ્રાવકાચાર [ભગવાનશ્રીકુંદકુંદनिःश्रेयसमधिपन्नाः प्राप्तास्ते दधते। धरन्ति। कां? त्रैलोक्यशिखामणिश्रियं त्रैलोक्यस्य शिखा चूडाऽग्रभागस्तत्र मणिश्री: चूडामणिश्री: तां। किंविशिष्टाः सन्त इत्याह-निष्किट्टेत्यादि। किट्टं च कालिका च ताभ्यां निष्क्रान्ता सा छविर्यस्य तच्चामीकरं च सुवर्णं तस्येव भासुरो निर्मलतया प्रकाशमान आत्मा स्वरूपं येषां।। १३४।। एवं संल्लेखनामनुतिष्ठतां निःश्रेयसलक्षणं फलं प्रतिपाद्य अभ्युदयलक्षणं फलं प्रतिपादयन्नाह पूजार्थाज्ञैश्वर्यैर्बलपरिजनकामभोगभूयिष्ठैः। अतिशयितभुवनमद्भुतमभ्युदयं फलति सद्धर्मः।। १३५ ।। માંથી રહિત કાંતિવાળા સુવર્ણ સમાન જેમનું સ્વરૂપ પ્રકાશી રહ્યું છે એવા [નિઃશ્રેયસમ પિના:] મોક્ષ પામેલા સિદ્ધ પરમેષ્ઠી [ રૈનોજ્યશિરવામશ્રિયં] ત્રણ લોકના અગ્રભાગ પર રહેલા ચૂડામણિની શોભાને [ 4ઘતે] ધારણ કરે છે. ટીકા - ‘નિઃશ્રેયસમઘિપના:' મોક્ષ પામેલા તેઓ “ઘતે ધારણ કરે છે. શું (ધારણ કરે છે)? “નૈનોવશિવમશ્રિયં' ત્રણ લોકની શિખા-ચૂડા-અગ્રભાગ પર રહેલા મણિની શોભાને. કેવા પ્રકારના થઈને? તે કહે છે-“નિષેિત્યાદ્રિ' કીટ અને કાલિમા એ બંનેથી રહિત કાંતિવાળા સુવર્ણ સમાન જેનું સ્વરૂપ નિર્મળતાથી પ્રકાશી રહ્યું છે તેવા થઈને. ભાવાર્થ :- મોક્ષ પામેલા પુરુષો કીટ અને કાલિમાથી રહિત જેમની છબી છે, તથા શુદ્ધ (ચોખ્ખા) સુવર્ણસમાન દેદીપ્યમાન જેમનું સ્વરૂપ છે તેવા થઈને ત્રણ લોકની ચૂડામણિની ( શિખામણિની) શોભાને ધારણ કરે છે. ૧૩૪. એ પ્રમાણે સંલ્લેખના કરનારાઓના મોક્ષરૂપી ફળનું પ્રતિપાદન કરીને તેમના અભ્યદયરૂપ ફળનું પ્રતિપાદન કરતાં કહે છે સંલ્લેખનાધારીઓનું અભ્યદયરૂપ ફળ શ્લોક ૧૩૫ અન્વયાર્થ :- [સદ્ધર્મ:] સંલ્લેખનાથી ઉપાર્જિત વિશિષ્ટ પુણ્ય [વનપરિનનમમમૂર્ષેિ ] બળ, પરિવાર અને કામભોગોથી પરિપૂર્ણ એવા [પૂHTÍરૈયેં.] Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338