Book Title: Ratnakarandak Shravakachar
Author(s): Samantbhadracharya, Chotalal Gulabchand Gandhi
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રત્નકરણ્ડક શ્રાવકાચાર
इदानीं श्रावकस्य सचित्तविरतिस्वरूपं प्ररूपयन्नाह
કહાનજૈનશાસ્ત્રમાળા ]
मूलफलशाकशाखाकरीरकन्दप्रसूनवीजानि।
नामानि योऽत्ति सोऽयं सचित्तविरतो दयामूर्तिः ।। १४१ ।।
सोऽयं श्रावकः सचित्तविरतिगुणसम्पन्नः । यो नात्ति न भक्षयति । कानीत्याहमूलेत्यादि-मूलं च फलं च शाकश्च शाखाश्च कोपलाः करीराश्च वंशकिरणाः' कंदाश्च प्रसूनानि च पुष्पाणि बीजानि च तान्येतानि आमानि अपक्वानि यो नात्ति। कथंभूतः सन् ? दयामूर्तिः दयास्वरूपः सकरुणचित्त इत्यर्थः।। १४१।।
હવે શ્રાવકના સચિત્તવિરતિના સ્વરૂપની પ્રરૂપણા કરી કહે છેસચિત્તત્યાગ પ્રતિમાધારીનું લક્ષણ શ્લોક ૧૪૧
૩૧૩
અન્વયાર્થ :- [ ચ: ] જે [ વયમૂર્તિ: ] દયામૂર્તિ (દયાળુ) થઈને [સામાનિ] કાચાં [મૂલનશાશાવારીન્દ્વપ્રસૂનીનાનિ] મૂળ, ફળ, શાક, શાખા, કરીર, કન્દ, ફૂલ અને બીજ [TM અત્તિ] ખાતો નથી, [સ: લયં] તે આ [સવિત્તવિતા: ] સચિત્તત્યાગ પ્રતિમાધારી છે.
.
3
ટીકા :સ: અયં' તે આ સચિત્તવિરતિગુણસંપન્ન શ્રાવક છે કે જે ‘ન અત્તિ ’ ખાતો નથી. શું (ખાતો નથી )? તે કહે છે–‘મૂàત્યાવિ’ મૂળ, ફળ, શાક, શાખા (કુંપળ ), કરી૨ (વંશકિરણ ), કન્દ, ફૂલ અને બીજ− 7 આામાનિ ' એ કાચાં યા અપકવ જે ખાતો નથી. કેવો થઈને ? ‘ વયામૂર્તિ ’દયાસ્વરૂપ થઈને અર્થાત્ કરુણાચિત્તવાળો થઈને.
ભાવાર્થ :- જે શ્રાવક કાચાં (અપકવ, અશુષ્ક, સચિત્ત, અંકુરોત્પત્તિકારક) મૂળ (જડ), ફળ, શાક, ડાળી, કુંપળ, જમીનકંદ, ફૂલ અને બીજ વગેરે ખાતો નથી, તથા ચિત્ત પાણી પણ ગરમ કરીને પીએ છે અને સચિત્ત લવણ (મીઠું) પણ અગ્નિમાં શેકી તેને કૂટી-પીસીને વાપરે છે, તે દયાની મૂર્તિ સચિત્તત્યાગ પ્રતિમાધારી કહેવાય છે.
મૂળ, ફળ, કન્દાદિ-એ વનસ્પતિનાં આઠ અંગ છે. એમાંથી કોઈ વનસ્પતિને
૬. વંશરિના કૃતિ ના ૨. કરી૨-કોઈ પણ અંકુર, ગાંઠ, વાંસના અંકુર.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com