Book Title: Ratnakarandak Shravakachar
Author(s): Samantbhadracharya, Chotalal Gulabchand Gandhi
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૦
રત્નકરણ્ડક શ્રાવકાચાર [ભગવાનશ્રીકુંદકુંદअधिकरणं समाश्रयो यत्तपस्तत्फलं। यत एवं, तस्माद्यावद्विभवं यथाशक्ति। समाधिमरणे प्रयतितव्यं प्रकृष्टो यत्नः कर्तव्यः ।। १२३।।।
तत्र यत्नं कुर्वाण एवं कृत्वेदं कुर्यादित्याहस्नेहं वैरं सङ्गं परिग्रहं चापहाय शुद्धमनाः। स्वजनं परिजनमपि च क्षान्त्वा क्षमयेत्प्रियैर्वचनैः।। १२४।। आलोच्य सर्वमेनःकृतकारितमनुमतं च निर्व्याजम्।
आरोपयेन्महाव्रतमामरणस्थायि निश्शेषम्।।१२५ ।। युगलं। તે “તપ:નમ' તપનું ફળ અર્થાત્ સફળતપ છે, “તસ્મીન' તેથી “યાવધિમવમ' યથાશક્તિ “સમાધિમરો' સમાધિમરણનો “યતિતવ્યમ’ પ્રયત્ન કરવો જોઈએ.
ભાવાર્થ :- તપશ્ચરણ કરવાનું ફળ અન્તિમ ક્રિયા ઉપર આધાર રાખે છે, અર્થાત મૃત્યુ સમયે સમાધિમરણ કરવાથી જ તપશ્ચરણ ફળીભૂત થાય છે. જો સમાધિમરણ ન થયું તો જીવનભર જે જપ-તપ કર્યું તે બધું વૃથા છે, માટે સમાધિમરણ (સંલ્લેખના) ના વિષયમાં પોતાની પૂર્ણ શક્તિથી પ્રયત્ન કરવો જોઈએ.
મેં જીવનપર્યત પુણ્યરૂપ કાર્ય કર્યું છે તેમાં ધર્મનું પાલન કર્યું છે, તે ધર્મને મારી સાથે લઈ જવા માટે આ એક સંલ્લેખના જ સમર્થ છે-એવો વિચાર કરી શ્રાવકે અવશ્ય સમાધિમરણ કરવું જોઈએ.”
હું મરણના સમયે અવશ્ય શાસ્ત્રોક્ત વિધિથી સમાધિમરણ કરીશ-એ રીતે ભાવનારૂપ પરિણતિ કરીને મરણકાળ આવે તે પહેલાં જ આ સંલ્લેખનાવ્રત પાળવું જોઈએ અર્થાત્ અંગીકાર કરવું જોઈએ. ૧૨૩. સમાધિમરણના વિષયમાં યત્ન કરનારે આવું કરીને આ કરવું જોઈએ એમ કહે છે
સંલ્લેખનાની વિધિ
શ્લોક ૧૨૪-૧૨૫ અન્વયાર્થ - સંલ્લેખનાધારી [સ્નેÉ] રાગ, [વૈર૧]ષ, [1] મોહ ૧. જાઓ, પુરુષાર્થસિદ્ધિ-ઉપાય ગુજરાતી આવૃત્તિ શ્લોક ૧૭૫-૧૭૬.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com