Book Title: Ratnakarandak Shravakachar
Author(s): Samantbhadracharya, Chotalal Gulabchand Gandhi
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૬
રત્નકરણ્ડક શ્રાવકાચાર [ભગવાન શ્રીકુંદકુંદएवं पंचप्रकारमणुव्रतं प्रतिपाद्येदानी त्रिप्रकारं गुणव्रतं प्रतिपादयन्नाह
दिग्व्रतमनर्थदण्डव्रतं च भोगोपभोगपरिमाणम्।
अनुबॅहणाद्गुणानामाख्यान्ति गुणव्रतान्यार्याः।। ६७।। “બારડ્યાત્તિ પ્રતિપાવયન્તિા નિ? “ગુણવ્રતાનિ' છે તે? “ માર્યા' પાંચ ઉદુમ્બર ફળોનો ત્યાગ કરવો જોઈએ; અને શ્લોક ૪૨ માં કહ્યું છે કે, “સમસ્ત હિંસાદિ પાંચ પાપ કહ્યાં છે તે હિંસા જ છે,” તેથી ત્રણ પ્રકારના ત્યાગમાં અહિંસાદિ પાંચ અણુવ્રતોનું પાલન પણ સ્વયં આવી જાય છે.
ચારિત્રપાહુડમાં ગાથા ૨૩, પૃષ્ઠ ૯૫ ની હિન્દી ટીકામાં પંડિત જયચંદજી છાબડાએ લખ્યું છે કે
પાંચ ઉદંબર અને મધ, માંસ અને મધુ સહિત-આ આઠનો ત્યાગ કરવો તે આઠ મૂલગુણ છે, અથવા કોઈ ગ્રંથમાં એમ કહ્યું છે કે જો પાંચ અણુવ્રત પાળે અને મધ, માંસ તથા મધુનો ત્યાગ કરે-એવા આઠ મૂલગુણ છે. આમાં વિરોધ નથી, વિચક્ષાભેદ છે.
પાંચ ઉદંબર ફળ અને ત્રણ મકારનો ત્યાગ કરવામાં જે વસ્તુઓમાં સાક્ષાત્ ત્રસ જીવ દેખે તે સર્વને ભક્ષણ કરે નહિ.. તો આમાં તો અહિંસા-અણુવ્રત આવ્યું...”
આ પ્રમાણે આઠ મૂલગુણ સંબંધી આચાર્યોના કથનોના ભાવમાં ફેર નથી એમ સમજવું. ૬૬.
એ પ્રમાણે પાંચ પ્રકારનાં અણુવ્રતોનું પ્રતિપાદન કરીને હવે ત્રણ પ્રકારનાં ગુણવ્રતોનું પ્રતિપાદન કરે છે
ગુણવ્રતોનાં નામ
શ્લોક ૬૭ અવયાર્થ :- [કાર્યા:] તીર્થકર દેવાદિ [ગુનામ] આઠ મૂલગુણોની [અનુવૃતિ ] વૃદ્ધિ કરનાર હોવાથી [ તિવ્રતમ] દિવ્રતને, [અનર્થવષ્ણુવ્રતમ] અનર્થદંડવ્રતને [૨] અને [ મોનોપમોસાપરિમાણમ] ભોગોપભોગપરિમાણ વ્રતને [ગુણવ્રતાનિ] ગુણવ્રત [મારડ્યાન્તિ ] કહે છે.
ટીકા :- “બારડ્યાન્તિ' કહે છે. શું? “ગુણવ્રતાનિ' ગુણવ્રતો, કોણ તે (કહે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com