Book Title: Ratnakarandak Shravakachar
Author(s): Samantbhadracharya, Chotalal Gulabchand Gandhi
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૬૮
રત્નકરણ્ડક શ્રાવકાચાર [ ભગવાન શ્રીકુંદકુંદगृहविमुक्तानां गृहरहितानां। अस्यैवार्थस्य समर्थनार्थं दृष्टान्तमाह-रुधिरमलं धावते वारि। अलं शब्दो यथार्थे। अयमर्थो रुधिरं यथा मलिनमपवित्रं च वारि कर्तृ निर्मलं पवित्रं च धावते प्रक्षालयति तथा दानं पापं विमार्टि।। ११४ ।। साम्प्रतं नवप्रकारेषु प्रतिग्रहादिषु क्रियमाणेषु कस्मात् कि फलं सम्पद्यत इत्याह
उच्चैर्गोत्रं प्रणते गो दानादुपासनात्पूजा।
भक्ते: सुन्दररूपं स्तवनात्कीर्तिस्तपोनिधिषु।। ११५ ।। तपोनिधिषु यतिषु। प्रणतेः प्रणामकरणादुच्चैर्गोत्रं भवति। तथा दानादशनતેવા અતિથિજનોને. કેવા પ્રકારના (અતિથિઓને)? “દવિમુplનામ' ગૃહરહિત (ગૃહત્યાગી). આ જ અર્થનું સમર્થન કરવા માટે દષ્ટાન્ત કહે છે- “ઘરમ« ઘાવતે વારિ' “અનં' શબ્દ યથાર્થના અર્થમાં છે. અર્થ આ છે-જેમ મલિન-અપવિત્ર રુધિરને નિર્મળ-પવિત્ર પાણી (ક) ધૂએ છે–સારી રીતે સાફ કરે છે (અર્થાત્ જેમ પાણી સધિરરૂપી મલને સાફ કરે છે કે, તેમ દાન પાપને ધોઈ નાખે છે-દૂર કરે છે.
ભાવાર્થ :- જેમ જલ રુધિરને (લોહીને) પૂરતી રીતે સાફ કરે છે, તેમ ગૃહત્યાગી અતિથિજનોને આપેલું આહારાદિનું દાન, પાપમય ગૃહકાર્યોથી સંચિત (ઉપાર્જિત) કરેલાં પાપને પણ નક્કી નાશ કરે છે. ૧૧૪.
હવે પડિગાહના આદિ નવ પ્રકારનાં પુણ્યકાર્યો કરતાં શેનાથી શું શું ફળ પ્રાપ્ત થાય છે. તે કહે છે
નવધા ભક્તિનું ફળ
શ્લોક ૧૧૫ અન્વયાર્થ - [તપોનિધિy] તપસ્વી મુનિઓને [પ્રણતે] પ્રણામ કરવાથી [૩વૈોત્ર] ઉચ્ચ ગોત્ર, [વનાત્] દાન દેવાથી [ મો 1:] ભોગ, [ઉપાસનાન્] (તેમની) ઉપાસનાથી [ પૂના] પ્રતિષ્ઠા-માન્યતા, [ ભક્તિ ] (તેમની) ભક્તિથી [સુંવરપં] સુંદર રૂપ અને [સ્તવનાત્] (તેમની ) સ્તુતિ કરવાથી [ીર્તિ] કીર્તિ ( પ્રાપ્ત થાય છે.)
ટીકા :- “તપોનિધિ' તપના નિધાનરૂપ યતિઓ પ્રત્યે પ્રખતે:' પ્રણામ કરવાથી વૈ. ગોત્ર' ઉચ્ચ ગોત્ર પ્રાપ્ત થાય છે તથા “વનાત’ ભોજનશુદ્ધિરૂપ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com