Book Title: Ratnakarandak Shravakachar
Author(s): Samantbhadracharya, Chotalal Gulabchand Gandhi
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કાનજૈનશાસ્ત્રમાળા] રત્નકરણ્ડક શ્રાવકાચાર
૧૮૩ धनश्रीधृत्वा राज्ञोऽग्रे नीता। राज्ञा च गर्दभारोहणे कर्णनासिकाछेदनादिनिग्रहे कारिते मृत्वा दुर्गतिं गतेति प्रथमाव्रतस्य। सत्यघोषोऽनृताबहुदुःखं प्राप्तः।
इत्यस्य कथा जंबूद्वीपे भरतक्षेत्रे सिंहपुरे राजा सिंहसेनो राज्ञी रामदत्ता, पुरोहितः श्रीभूतिः। स ब्रह्मसूत्रे कर्तिकां बध्वा भ्रमति। वदति च यद्यसत्यं ब्रवीमि तदाऽनया कर्तिकया निजजिहाच्छेदं करोमि। एवं कपटेन वर्तमानस्य तस्य सत्यघोष इति द्वितीयं नाम संजातम्। लोकाश्च विश्वस्तास्तत्पाश्र्वे द्रव्यं धरन्ति च। तद्रव्यं किंचित्तेषां समर्प्य स्वयं गृहाति। पूत्कर्तुं बिभेति लोकः। न च पूत्कृतं राजा शृणोति। अथैकदा पद्मखण्डपुरादागत्य समुद्रदत्तो वणिक्पुत्रस्तत्र सत्यघोषपार्श्वेऽनर्धाणि पंच माणिक्यानि। ગયા. રાજાએ તેને કાન-નાકના છેદાનાદિરૂપ શિક્ષા કરાવી ગધેડા ઉપર બેસાડી. તે મરીને દુર્ગતિએ ગઈ.
એ પ્રમાણે પ્રથમ હિંસા-પાપની કથા છે. ૧. સત્યઘોષ અસત્યથી બહુ દુઃખ પામ્યો.
૨. સત્યઘોષની કથા જંબુદ્વીપમાં ભરતક્ષેત્રમાં સિંહપુર નગરમાં સિંહસેન રાજા હતો. તેને રામદત્તા નામની રાણી હતી અને શ્રીભૂતિ નામનો પુરોહિત હતો. તે ( પુરોહિત) પોતાની જનોઈએ નાનું ચપ્પ બાંધીને ફરતો હતો અને કહેતો હતો કે, “ જો હું અસત્ય બોલું તો આ ચપ્પ વડે હું મારી જીભ કાપી નાખું.”
એ રીતે કપટથી વર્તતા તેનું સત્યઘોષ એવું બીજું નામ પડ્યું. લોકો તેના ઉપર વિશ્વાસ રાખી તેની પાસે પોતાનું ધન મૂકી જતાં. તે દ્રવ્યમાંથી કંઈક તેમને ( રાખવાવાળાને) પાછું આપી, બાકીનું સ્વયં લઈ લેતો. લોકો તેનો બૂમાટ કરતાં ડરતા હતા. રાજા પણ તે બૂમાટ સાંભળતો નહિ.
હવે એક દિવસ પદ્મખંડનગરથી આવીને સમુદ્રદત્ત નામના વણિકપુત્રે ત્યાં સત્યઘોષની પાસે પાંચ અમૂલ્ય માણેક રાખી બીજે કાંઠે (દશે ) ધન કમાવા ગયો.
. રોડ નું ઘી
૨. નર્યાળિ ઘા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com