Book Title: Ratnakarandak Shravakachar
Author(s): Samantbhadracharya, Chotalal Gulabchand Gandhi
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૧
કહાનજૈનશાસ્ત્રમાળા] રત્નકરણ્ડક શ્રાવકાચાર रेवती लक्ष्यतां गता मता। ततस्तेम्यश्चतुर्थेभ्योऽन्यो जिनेन्द्रभक्तश्रेष्ठी उपगृहने लक्ष्यतां गतो मतः। ततो जिनेन्द्रभक्तात् परो वारिषेण: स्थितीकरणे लक्ष्यतां गतो मतः। विष्णुश्च विष्णुकुमारो वजनामा च वजकुमार: शेपयोर्वात्सल्यप्रभावनयोर्लक्ष्यतां गतौ मतौ। गता इति बहुवचननिर्देशो दृष्टांतभूतोक्तात्मव्यक्तिबहुत्वापेक्षया। થયો છે. ચોથા અમૂઢદષ્ટિ અંગમાં રેવતી રાણી પ્રસિદ્ધ થઈ છે. તે પછી એટલે તે ચાર પછી–એ ચારથી અન્ય જિનેન્દ્રભક્ત શેઠ ઉપગૂઠન અંગમાં પ્રસિદ્ધ થયો છે. પછી જિનેન્દ્રભક્તથી અન્ય વારિપેણ સ્થિતીકરણ અંગમાં પ્રસિદ્ધ થયો છે. અને વિષ્ણુ અર્થાત્ વિષ્ણુકુમાર મુનિ અને વજનમ અર્થાત વજકુમાર મુનિ બાકીનાં વાત્સલ્ય અને પ્રભાવના અંગોમાં પ્રસિદ્ધ થયા છે.
દષ્ટાન્તભૂત કહેલી આત્મવ્યક્તિના માનાર્થે “અત:' એમ બહુવચનનો નિર્દેશ કરેલ છે.
ભાવાર્થ :- સામાન્યતઃ સમ્યગ્દષ્ટિને અવિનાભાવે આઠે આઠ સમ્યગ્દર્શનનાં અંગ હોય છે પરંતુ કોઈ કોઈ અંગમાં પોતાના ધાર્મિક જીવનની બાહ્ય વિશેષતાઓને લીધે લોકમાં તે પ્રસિદ્ધિ પામે છે. આવી પ્રસિદ્ધિ પામેલી વ્યકિતઓનાં નામ નીચે પ્રમાણે છે:અંગ
પ્રસિદ્ધ વ્યકિત નિઃશંકિત
અંજન ચોર નિઃકાંક્ષિત
અનંતમણી રાણી નિર્વિચિકિત્સતા
ઉદ્દાયન રાજા અમૂઢદષ્ટિ
રેવતી રાણી ઉપગૃહન
જિનેન્દ્રભક્ત શેઠ સ્થિતિકરણ
વારિપેણ (શ્રેણિક રાજાનો પુત્ર) વાત્સલ્ય.
વિષ્ણુકુમાર મુનિ ૮. પ્રભાવના
વજકુમાર મુનિ ઉપરોકત અંગોમાં પ્રસિદ્ધ થયેલી વ્યકિતઓની કથાઓ છે તે પ્રથમાનુયોગનો વિષય છે. તેનો અર્થ નીચે પ્રમાણે સમજવો :१. दृष्टांतभूतोक्तत्वाद् व्यक्ति घ.।
-
મું
છું
5
8
M
છે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com