Book Title: Ratnakarandak Shravakachar
Author(s): Samantbhadracharya, Chotalal Gulabchand Gandhi
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રત્નકરણ્ડક શ્રાવકાચાર [ભગવાન શ્રીકુંદકુંદमिति। ततोऽसौ सूरसेन' मुनिसमीपे मुनिरभूत्। एकदा राजगृहसमीपे पलाशकूटग्रामे चर्यायां स प्रविष्टः। तत्र श्रेणिकस्य , योऽग्निभूतिमंत्री तत्पुत्रेण पुष्पडालेन स्थापितं , चर्या कारयित्वा स सोमिल्लां निजभार्या पुष्ट्वा प्रभुपुत्रत्नाबालसखित्वाच्च स्तोकं मार्गानुव्रजनं कर्तु वारिषेणेन सह निर्गतः। आत्मनो व्याघुटनार्थ क्षीरवृक्षादिकं दर्शयन् मुहुर्मुहुर्वन्दनां कुर्वन् हस्ते धृत्वा नीतो विशिष्टधर्मश्रवणं कृत्वा वैराग्यं नीत्वा तपो ग्राहितोऽपि सोमिल्लां न विस्मरति। तौ द्वावपि द्वादशवर्षाणि तीर्थयात्रां कृत्वा वर्धमानस्वामीसमवसरण गतौ। तत्र वर्धमानस्वामीनः पृथिव्याश्च सम्बन्धिगीतं देवैर्गीयमानं पुष्पडालेन श्रुतं। यथा
__“ मइलकुचेली दुम्मनी नहिं पविसियएण।
નવેસરૂ ઘળિય, ઘર “ તે દિયા ” પછી તે સૂરસન મુનિ પાસે મુનિ થયો.
એક દિવસે તે મુનિએ રાજગૃહની નજીકમાં પલાશકૂટ ગામમાં ચર્ચા માટે પ્રવેશ કર્યો. ત્યાં શ્રેણિકનો જે અગ્નિભૂત મંત્રી હતો તેનો પુત્ર પુષ્પડાલ ચર્યા કરાવીને પોતાની સ્ત્રી સોમિલાને કહીને તે માલિકનો પુત્ર તથા બાલસખા હોવાથી થોડે દૂર સુધી તેને સાથ આપવા તે વારિષણ સાથે ગયો. મુનિ પોતે ફરીથી પધારે તે માટે ક્ષીર વૃક્ષો વગેરેબતાવતો, વારંવાર વંદના કરતો, હાથે પકડીને તેને લઈ જવામાં આવ્યા, અને વિશિષ્ટ ધર્મનું શ્રવણ કરીને તે વૈરાગ્યને પ્રાપ્ત થયો. તેને તપ ગ્રહણ કરાવ્યા છતાં તે સોમિલાને વિસરતો નહિ. આમ તે બંને બાર વર્ષ સુધી તીર્થયાત્રા કરીને, વર્ધમાન સ્વામીના સમવસરણમાં ગયા. ત્યાં વર્ધમાનસ્વામી અને પૃથ્વી સંબંધી દેવો દ્વારા ગવાયેલું ગીત પુષ્પડાલે સાંભળ્યું. તે આ પ્રમાણે
“ मइलकुचेली दुम्मनी नहिं पविसियएण।
વ૬ નીવેસડુ થાય, પર સબ્સતે દિયTT” અર્થ - જયારે પતિ પ્રવાસે જાય છે ત્યારે સ્ત્રી ખિન્ન ચિત્ત થઈને મેલી કુચેલી (ગંદી) રહે છે પરંતુ જયારે તે ઘર છોડી ચાલ્યો જાય છે ત્યારે તે શી રીતે જીવિત રહી શકે ?
१. सूरदेवमुनि घ.। २. दृष्ट्वा घ.। ३. पुष्प लाडेन ख। ४ नाहेर वसियएण ख। ५. डझंगी घ.।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com