Book Title: Pratikraman Sutra Sachitra
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 60
________________ 'સિદ્ધાણં સત્ર માથા - જ (ૉમિસ્તુતિ) उज्जितसेल-सिहरे, (અર્થ-) ગીરનાર પર્વતના શિખર ઉપર જેમની દીક્ષા, કેવળજ્ઞાન दिक्खा-नाणं निसीहिया जस्स । અને મોક્ષ થયા, તે ધર્મચક્રવર્તી શ્રી નેમનાથ સ્વામીને હું નમસ્કાર तं धम्मचक्कवट्टि, કરું છું. अरिहनेमिं नमसामि ||४|| | (ચિત્રસમજ) - અહીં ચિત્રાનુસાર, આપણે આ ગાથા બોલતાં ગીરનાર પર્વત પરના વિશાળ સહસ્ત્રાશ્વ વનમાં શ્રી નેમનાથ પ્રભુના દીક્ષા, કેવળજ્ઞાન અને મોક્ષ એ ત્રણ કલ્યાણક પ્રસંગ કલ્પનાથી નજર સામે લાવવાના. એ એકી સાથે જોવા છે માટે વનમાં ત્રણ કોલમ પાડવાના. - ૧) પહેલામાં પ્રભુ કેશલોચ કરતા અને આગળ જાવજીવના સામાયિકની ભીષ્મ પ્રતિજ્ઞા કરતા દેખાય. ૨) બીજામાં ગોદોહિકા આસને શુક્લધ્યાનથી કેવળજ્ઞાન પામતા અને આગળ સમવસરણ પર બિરાજેલા દેખાય. ૩) ત્રીજામાં નિર્વાણ પામેલા પ્રભુનો આભૂષણે અલંકૃત દેહ દેવોથી અગ્નિ-સંસ્કાર પામતો દેખાય. (ચિત્રમાં પ્રભુને મુખ્ય દેખાડવા આકૃતિ મોટી દેખાડ્યાથી બીજું ઓછું દેખાડવું છે. પરંતુ આપણે લોચ દેશ્ય આગળ સામાયિક પ્રતિજ્ઞા દેશ્ય, ત્યાં ક્રોડો દેવો-મનુષ્યો, પાસે શિબિકામાં ઝગમગતા ઝવેરાતના આભૂષણ, દેવવાજિંત્રોના નાદ વગેરે જોવાનું. સમવસરણની પાછળ ધ્યાનસ્થ પ્રભુ જોવાના. અને સમવસરણ પર ૧૨ પર્ષદા આદિ તથા અગ્નિસંસ્કારની પાછળ ધ્યાનસ્થ પ્રભુની આત્મજ્યોતિ મોક્ષમાં જતી જોવાની, ક્રોડોદેવોને નાથવણા બનવાથી શોકમગ્ન બનેલા જોવાના.) માહ જિણાવ્યું - શ્રાવક કૃત્ય રજઝાય (અર્થ-) હે ભવ્ય જીવો ! જિનેશ્વરોની આજ્ઞા માનો, મિથ્યાત્વનો ત્યાગ કરો, સમ્યકત્વને ધારણ કરો અને (૪-૯ દરરોજ છ પ્રકારના આવશ્યક (પ્રતિક્રમણ) કરવામાં પ્રયત્નશીલ બનો. ૧૦પર્વદિવસોમાં પોષધવ્રત, "દાન, શીલ, તપ, ભાવ એ ચતુર્વિધ ધર્મ (આચરો), ૧૫પાંચ પ્રકારનો સ્વાધ્યાય, નવકાર મંત્રની આરાધના, ૧૭પરોપકાર અને “જયણાનું પાલન (કરો). मन्नह जिणाणमाणं, मिच्छं परिहरह धरह सम्मत्तं । छविह आवस्सयम्मि, ૩yત્તા રોડ પરિવä IIII. पव्वेसु पोसहवयं, दाणं सीलं तवो अ भावो अ । सज्झाय नमुक्कारो, परोवयारो अ जयणा अ ||२|| जिणपूआ जिणथुणणं, गुरुथुअ साहम्मिआण वच्छल्लं । ववहारस्स य सुद्धी, रहजत्ता तित्थजत्ता य ||३|| उवसम विवेग संवर, भासासमिई छ-जीव-करुणा य । ઇન્નિષ-ના-સંસ+નો, करणदमो चरणपरिणामो य ||४|| संघोवरि बहुमाणो, पुत्थयलिहणं पभावणा तित्थे । सड्ढाण किच्चमेअं, निच्चं सुगुरूवएसेणं ||५|| ૧૯ જિનેશ્વરોની પૂજા, જિનેશ્વર-દેવની સ્તુતિ, ગુરૂભગવંતોની સ્તુતિ (બહુમાન), સાધર્મિકો પ્રતિ વાત્સલ્ય, વેપાર-ધંધામાં નીતિમત્તા, તથા ૨૪રથયાત્રા અને ૨૫તીર્થયાત્રા (કરવી જોઇએ). ઉપશમ-૨૧કષાયોની શાંતિ, વિવેક-૨હેયો-પાદેયની સમજણ, સંવર-અકર્મબંધને અટકાવતી આરાધના, ૨૯ બોલવામાં સાવધાની, ૩૦ષકાય જીવો પ્રત્યે કરૂણા, ૧ધાર્મિક જીવોનો સંપર્ક, ૩૨ઇન્દ્રિયોનો નિગ્રહ અને ચારિત્રની ભાવના રાખો). ૩૪ સંઘ પ્રત્યે બહુમાન, ૩૫ધર્મગ્રંથોનું લેખન, તીર્થ (શાસન)ની પ્રભાવના-સદ્ગુરૂના ઉપદેશ અનુસારી આ શ્રાવકોનું નિત્ય કર્તવ્ય

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124