Book Title: Prakrit Vigyan Pathmala Margdarshika
Author(s): Somchandravijay Gani
Publisher: Surendranagar Jain SMP Tapagachha Sangh
View full book text
________________
અંધકારના સમૂહને દૂર કરનારું એવું સૂર્ય જેવું જેમનું જ્ઞાન છે, તે શ્રી મહાવીરસ્વામી કલ્યાણ કરનારા થાઓ. ૨
एक्कारस गणवइणो, 'गोयमपमुहा 'जयन्ति 'सुयनिहिणो । “ “વિ મયંજૂરી, “નામ “થિસિવ્વપૂ . 3 || ___सा.- श्रुतनिधयो गौतमप्रमुखा एकादश गणपतयो जपन्ति ।
વાછર્વો સાતિ, સમાપિ શ્રુતના ભંડાર એવા શ્રી ગૌતમસ્વામિજી વગેરે અગિયાર ગણધશે જય પામો અને જે કલિકાલસર્વજ્ઞ તરીકે પ્રસિદ્ધ થયા, તે શ્રી હેમચંદ્રાચાર્ય પણ જ્યવંતા વર્તા. ૩
"सिरिविजयनेमिसूरी, जुगप्पहाणो ‘महं पसीएज्जा । 'जस्स सुहा 'दिट्ठीए, 'असज्झकज्जाणि “सिज्झन्ति ॥ ४ ॥
सा.-यस्य शुभया दृष्टया, असाध्यकार्याणि सिध्यन्ति,
युगप्रधानः श्रीविजयनेमिसूरिर्मह्यं प्रसीदेत् ॥ જેમની પાવન નજર માત્રથી કૃપાદૃષ્ટિથી અસાધ્ય એવા પણ કર્યો સિદ્ધ થાય છે, તે યુગપ્રધાન શ્રી વિજયનેમિસૂરિજી મહારાજ મારા ઉપર પ્રસન્ન થાઓ. ૪ 'विन्नाणसूरि 'सगुरुं च नच्चा, 'सुअंच 'सव्वण्णुपणीअत्तत्तं । 'पाईयविन्नाणसुपाढमालं, "रएमि "हं “सीससुहंकरटुं ॥ ५ ॥
सा.-स्वगुरुं च विज्ञानसूरिं, सर्वज्ञप्रणीततत्त्वं श्रुतं च नत्वा, __अहं शिष्यशुभङ्करा) प्राकृतविज्ञानसुपाठमालां रचयामि ॥
તેમજ પોતાના ગુરુદેવ શ્રી વિવિજ્ઞાનસૂરિજી મહારાજને અને શ્રી કેવળીભગવંતે પ્રરૂપેલ તત્ત્વવાળાં શ્રુતજ્ઞાનને નમસ્કાર કરને, હું/ક્ત શ્રી વિજ્યકસ્તૂરસૂરિજી પોતાના શિષ્ય મુનિશ્રી શુભંકરવિજ્યજી (હાલ-આચાર્યમ.) મ. ને માટે અથવા શિષ્યોના કલ્યાણને માટે, પ્રાકૃત ભાષાના વિશિષ્ટ શાનને માટે પાઠોની હારમાળાની અર્થાત “પ્રાકૃતવિજ્ઞાન પાઠમાળાની રચના કરું છું. ૫