Book Title: Pragnapana Sutra Part 02 Author(s): Munichandrasuri, Jayanandvijay Publisher: Guru Ramchandra Prakashan SamitiPage 14
________________ सोलसमं पओगपयं नेरइएसु-भवणवासिसु-एगिदिएसु-विंगलिंदिएसु-पंचिंदियतिरिक्खेसु विभागेणं पओगपरूवणं श्री प्रज्ञापना सूत्र भाग २ ભાંગો થાય છે. તાત્પર્ય એ છે કે હમેશાં ઘણા જીવો સત્યમનપ્રયોગવાળા, અસત્યમનપ્રયોગવાળા, યાવત્ વૈક્રિયશરીરકાયપ્રયોગવાળા અને કાર્યણશ૨ી૨કાયપ્રયોગવાળા પણ હોય છે. નારકાદિ જીવોને હમેશાં ઉપપાત અને ઉત્ત૨વૈક્રિયના આરંભનો સંભવ છે. કાર્યણશ૨ી૨કાયપ્રયોગવાળા હમેશાં હોય છે, કારણ કે વનસ્પત્યાદિ વિગ્રહગતિ વડે હમેશાં અવાન્તરગતિમાં હોય છે. આહારકશરીરી કદાચિત્ સર્વથા હોતો નથી, કારણ કે તેને ઉત્કૃષ્ટથી છમાસ સુધીના અત્તરનો સંભવ છે. જ્યારે આહા૨કશ૨ી૨ી હોય છે ત્યા૨ે ४धन्यथी खेड, जे जने उत्सृष्टथी सहस्रपृथत्व-जे हभरथी नव हभर सुधी होय छे. ह्युं छेडे ' आहारगाई लोए छम्मासे जा न होंतिवि कयाई । उक्कोसेणं नियमा एक्कं समयं जहन्नेणं ।। होंताइं जहन्नेणं इक्कं दो तिन्नि पंच व हवंति। उक्कोसेणं जुगवं पुहुत्तमेत्तं सहस्साणं '|| लोभां आहारशरीरो म्यारे उत्कृष्ट छ भास सुधी अवश्य होतां नथी. ४धन्यथी એક સમય સુધી હોતા નથી. જ્યારે હોય છે ત્યારે જઘન્યથી એક, બે, ત્રણ કે પાંચ હોય છે. અને ઉત્કૃષ્ટ એક સાથે સહસ્ર પૃથક્ક્સ હોય છે, તેથી જ્યારે આહારકશ૨ી૨કાયપ્રયોગવાળો અને આહારકમિશ્રશ૨ી૨કાય–પ્રયોગવાળો એક પણ ન હોય ત્યારે તે બે પ્રયોગ સિવાય બહુવચનયુક્ત તેર પદનો પ્રથમ ભંગ થાય છે. કારણ કે તેરે પદોનું પણ હમેશાં બહુપણુંજ હોય છે. જ્યારે એક આહા૨કશ૨ી૨કાયપ્રયોગવાળો હોય છે, ત્યારે બીજો ભાંગો ઘટે છે. તેઓ પણ જ્યારે ઘણાં હોય ત્યારે ત્રીજો ભાંગો. એ પ્રમાણે જ આહા૨કમિશ્રશરીરકાયપ્રયોગપદ વડે પણ બે ભાંગા થાય છે. એમ એકના યોગમાં ચાર ભાંગાઓ થયા. દ્વિકસંયોગમાં પણ પ્રત્યેકના એકવચન અને બહુવચન વડે ચાર ભાંગાઓ, એમ સર્વ સંખ્યાવડે જીવપદને આશ્રયી નવ लांगाओ थाय छे. ॥3॥ ४६२ ॥ || नेरइएस विभागेणं पओगपरूवणं || नेरइया णं भंते! किं सच्चमणप्पओगी जाव किं कम्मासरीरकायप्पओगी ११? गोयमा ! नेरइया सव्वे वि ताव होज्जा सच्चमणप्पओगी वि जाव वेडव्वियमीसासरीरकायप्पओगी वि, अहवेगे य कम्मसरीरकायप्पओगी य १, अहवेगे य कम्मासरीरकायप्प ओगिणो य २, || भवणवासिसु विभागेणं पओगपरूवणं || एवं असुरकुमारा वि, जाव थणियकुमारा वि । || एगिंदिएस विभागेणं पओगपरूवणं || पुढविकाइया णं भंते! किं ओरालियसरीरकायप्पओगी ओरालियमीससरीरकायप्पओगी कम्मासरीरकायप्पओगी? गोयमा! पुढविकाइया ओरालियसरीरकायप्पओगी वि ओरालियमीससरीरकायप्पओगी विकम्मासरीरकायप्पओगी वि, एवं जाव वणप्फइकाइयाणं । णवरं वाउक्काइया वेउव्वियसरीकायप्पओगी वि वेडव्वियमीससरीरकायप्पओगीवि। || विंगलिंदिएस विभागेणं पओगपरूवणं || इंदिया णं भंते! किं ओरालियसरीरकायप्पओगी जाव कम्मासरीरकायप्पओगी? गोयमा ! बेइन्दिया सव्वे वि ताव होज्जा असच्चामोसवइप्पओगी वि ओरालियसरीरकायप्पओगी वि ओरालियमीससरीरकायप्पओगी वि, अहवेगे य कम्मासरीरकायप्पओगीय, अहवेगे य कम्मासरीरकायप्प ओगिणो य, एवं जाव चउरिंदिया वि। || पंचिंदियतिरिक्रवेसु विभागेणं पओगपरूवणं || पंचिंदियतिरिक्ख - जोणिया जहा नेरइया, नवरं ओरालियसरीरकायप्पओगी वि, ओरालियमीससरीरकायप्पओगी वि, अहवेगे य कम्मासरीरकायप्पओगी य अहवेगे य कम्मासरीरकायप्पओगिणो य ।। ४ ।। ४६३ ।। (મૂળ) હે ભગવન્! નૈરિયકો શું સત્યમનપ્રયોગવાળા યાવત્ કાર્પણશરીરકાયપ્રયોગવાળા હોય? હે ગૌતમ! બધા નૈરિયકો 5Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 404