Book Title: Pragnapana Sutra Part 02
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

Previous | Next

Page 12
________________ सोलसमं पओगपयं पओगभेयपरूवणं श्री प्रज्ञापना सूत्र भाग २ ત્યાગ કરવાના સમયે વૈક્રિયમિશ્ર અને આહારકના પ્રારંભકાળે અને તેને છોડવાના સમયે આહારકમિશ્ર હોય છે એને કોઈ પણ અવસ્થામાં ઔદારિકમિશ્ર નથી એમ માને છે. તેજસકાશ્મણશરીરપ્રયોગ વિગ્રહગતિમાં અને સમદુઘાતની અવસ્થામાં સયોગી કેવલીને ત્રીજા, ચોથા અને પાંચમા સમયે હોય છે. અહીં તૈજસ કાર્પણની સાથે નિયત સહચારી છે માટે તૈજસકાશ્મણનું સાથે ગ્રહણ કરેલું છે. ll૧/૪૬૦ ||जीवेसु ओहेणं पओगपरूवणं ।।। जीवाणं भंते! कतिविधे पओगे पण्णत्ते? गोयमा! पण्णरसविधे पण्णत्ते, तं जहा-सच्चमणप्पओगे, जाव कम्मासरीरकायप्पओगे। नेरइयाणं भंते! कतिविधे पओगे पण्णत्ते? गोयमा! एक्कारसविधे पओगे पन्नते, तंजहासच्चमणप्पओगे, जाव असच्चामोसवयप्पओगे, वेउव्वियसरीकायप्पओगे, वेउब्वियमीससरीरकायप्पओगे, कम्मासरीरकायप्पओगे। एवं असुरकुमाराण वि जाव थणियकुमाराणं। पुढविकाइयाणं पुच्छा। गोयमा! तिविहे पओगे पन्नत्ते, तंजहा–ओरालियसरीरकायप्पओगे, ओरालियमीससरीरकायप्पओगे,कम्मासरीरकायप्पओगे य। एवं जाव वणस्सइकाइयाणं,णवरंवाउकाइयाणं पञ्चविहे पओगे पन्नत्ते,तंजहा-ओरालियसरीरकायप्पओगे, ओरालियमीससरीरकायप्पओगे य, वेउव्विए दुविधे, कम्मासरीरकायप्पओगे य। बेइंदियाणं पुच्छा। गोयमा! चउविहे पओगे पन्नत्ते, तं जहा-असच्चामोसवइप्पओगे, ओरालियसरीरकायप्पओगे, ओरालियमीससरीरकायप्पओगे कम्मासरीरकायप्पओगे। एवं जाव चउरिदियाणं। पंचिंदियतिरिक्खजोणियाणं पुच्छा। गोयमा! तेरसविधे पओगे पन्नत्ते, तं जहा-सच्चमणप्पओगे, मोसमणप्पओगे, सच्चामोसमणप्पओगे, असच्चामोसमणप्पओगे, एवं वइप्पओगे वि, ओरालियसरीरकायप्पओगे, ओरालियमीससरीकायप्पओगे, वेउब्वियसरीरकायप्पओगे, वेउब्वियमीससरीर-कायप्पओगे,कम्मासरीरकाथप्पओगे। मणूसाणं पुच्छा। गोयमा! पण्णरसविधे पओगे पन्नत्ते, तं जहा-सच्च-मणप्पओगे जाव कम्मासरीरकायप्पओगे। वाणमंतर-जोइसियवेमाणियाणं जहा नेरइयाणं ।।सू०-२॥४६१।। (મૂ4) હે ભગવન્! જીવોને કેટલા પ્રકારના પ્રયોગ હોય છે? હે ગૌતમ! પંદર પ્રકારના પ્રયોગ હોય છે. તે આ પ્રમાણે સત્યમનપ્રયોગ, યાવતુ-કાશ્મણશરીરકાયપ્રયોગ. હે ભગવન્! નરયિકોને કેટલા પ્રકારના પ્રયોગ હોય છે? હે ગૌતમ! અગિયાર પ્રકારના પ્રયોગ હોય છે. તે આ પ્રમાણે—૧ સત્યમનઃપ્રયોગ, યાવત્ ૮ અસ્તેયામૃષા વચનપ્રયોગ, ૯ વૈક્રિયશરીરકાયપ્રયોગ, ૧૦ વૈક્રિયમિશ્રશરીરકાયપ્રયોગ અને ૧૧ કાશ્મણશરીરકાયપ્રયોગ. એ પ્રમાણે અસુરકુમારથી માંડી સ્વનિતકુમારો સુધી જાણવું. પૃથિવીકાયિકો સંબધે પૃચ્છા. હે ગૌતમ! તેઓને ત્રણ પ્રકારનો પ્રયોગ હોય છે. તે આ પ્રમાણે—૧ ઔદારિકશરીકાયપ્રયોગ, ૨ ઔદારિકમિશ્રશરીરકાયપ્રયોગ, અને ૩ કાર્મણશરીરકાયપ્રયોગ. એ પ્રમાણે વનસ્પતિકાયિકો સુધી જાણવું. પરન્તુ વાયુકાયિકોને પાંચ પ્રકારનો પ્રયોગ હોય છે–૧ ઔદારિકશરીરકાયપ્રયોગ, ૨ ઔદારિકમિશ્રશરીરકાયપ્રયોગ, ૩-૪ વૈક્રિય બે પ્રકારનો પ્રયોગ અને ૫ કામણશરીરકાયપ્રયોગ. બેઇન્દ્રિયો સંબન્ધ પૃચ્છા. તેઓને ચાર પ્રકારનો પ્રયોગ હોય છે. તે આ પ્રમાણે–૧ અસત્યામષા વચનપ્રયોગ, ૨ ઑદારિકશરીર કાયપ્રયોગ, ૩ ઔદારિકમિશ્રશરીરકાયપ્રયોગ અને ૪ કામણશરીરકાયપ્રયોગ. એ પ્રમાણે ચઉરિન્દ્રિયો સુધી જાણવું. પંચેન્દ્રિય તિયચયોનિકો સંબન્ધ પચ્છા. હે ગૌતમ! તેને તેર પ્રકારનો પ્રયોગ કહ્યો છે. તે આ પ્રમાણે-૧ સત્ય મનઃપ્રયોગ, ૨ મૃષા મનઃપ્રયોગ, ૩ સત્યમૃષા મનઃપ્રયોગ, ૪ અસત્યામૃષા મનઃપ્રયોગ, ૮ એ પ્રમાણે વચનપ્રયોગ પણ સમજવ, ૯ દારિકશરીરકાયપ્રયોગ, ૧૦ દારિકમિશ્રશરીરકાયપ્રયોગ, ૧૧ વક્રિયશરીરકાયપ્રયોગ, ૧૨ વૈક્રિયમિશ્ર - 3

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 404