Book Title: Prachin Shilkathao
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 9
________________ પ્રાચીન શીલકથાઓ એ જોઈ બ્રહ્મદત્તે વિચાયું કે, આ બધા લેાકેા, હું ગુસ્સે થઈ જાઉં' એ ખીકે, મારી દોષ બતાવશે જ નહિ. માટે હું છૂપે વેષે દેશમાં ક્વા નીકળું, તો વળી મારા દોષ બતાવનારા કોઈ મળી જાય.' આમ વિચારી તે રથમાં એસી, માત્ર સારથિને સાથે લઇ, ક્રવા નીકળ્યે. #di સંજોગવશાત્ એવું બન્યું કે, કેશલ દેશને રાજા મલ્લિક પણુ એ જ પ્રમાણે પેાતાના દોષ બતાવનારને શેાધતા, રથમાં બેસી, સારથિ સાથે ફરવા નીકળ્યેા હતેા. તે અતેના રથ એક સાંકડી તથા ઊંંડી ગાડા-વાટમાં સામસામા આવી ગયા. તે નેળ એવી નીચી હતી કે, તેની માનુની ભેખડા ઉપર રથ ચડી શકે તેમ ન હતું. એટલે બેમાંથી એક રથ પાછા વળે, તે જ સામે રથ આગળ જઈ શકે તેવી સ્થિતિ ઊભી થઈ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66