Book Title: Prachin Shilkathao
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
પ્રાચીન શીલકથાએ
6
પછી બ્રહ્મદત્તના સારથિએ પાતાના રાજાના ગુણા વર્ણવી બતાવતાં કહ્યું : આ બ્રહ્મદત્ત રાજ ક્રોધીને અક્રોધથી, દુનને સજ્જનતાથી, કંજૂસને દાનથી અને જૂઠાને સત્યથી જીતે છે; માટે હું સારથિ, માગ મૂક! ’
આ સાંભળતાં જ મલ્લિક રાજા અને તેને સાથિ રથમાંથી ઊતરી પડયા. તેમણે અશ્વો છેાડી નાખી પેાતાને રથ પાછા ફેરવ્યે, તથા બ્રહ્મદત્ત રાજાને માગ આપ્યું.
૨
સુભાષિતની હરીફાઇ
ભગવાન બુદ્ધ એક વખત શ્રાવસ્તી પાસે આવેલા જૈતવનમાં અનાથિપંડક નામે પોતાના ભક્તે બંધાવેલા આરામ’માં રહેતા હતા. ત્યાં તેમણે એક વખત ભિક્ષુએને ઉપદેશ આપતાં નીચેની કથા કહી સંભળાવી :
હું ભિક્ષુએ ! એક સમયે દેવા અને અસુરે વચ્ચે યુદ્ધ ચાલતું હતું. તે વખતે અસુરના ઇંદ્ર વેપચિત્તિએ દેવાના ઇંદ્ર શક્રને કહેણુ માકહ્યું: “ હે દેવેન્દ્ર ! આપણે અને સુભાષિતા ખેલીએ, અને જેનું સુભાષિત ઉત્તમ ઠં તેને જીતેલે ગણવા’
દેવેન્દ્ર એ વાત કબૂલ રાખી.
૧. બૌદ્ધ સાધુ – ભિક્ષુને રહેવા બનાવેલું મઠ જેવું મકાન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66