Book Title: Prachin Shilkathao
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 45
________________ પ્રાચીન શીલકથાઓ એ રાજાના રાજ્યમાં વરસાદ પણ નિયમિત તથા પૂરતા પડવા લાગ્યા. ઋતુએ પણ નિયમિત તથા ઉપદ્રવ વિનાની બની. ભૂત, પ્રેત, કાગળિયું, વગેરેના ત્રાસા શાંત થયા. પરંતુ તે બધા કરતાં રાજાને પેાતાને આ પાંચ ઉત્તમ વસ્તુઓ પ્રાપ્ત થઈઃ—(૧) લાંબુ આયુષ્ય, (૨) શાંત, મનેાહર દેખાવ; (૩) આઠે દિશાઓને કપાવે તેવું શીલઅળ; (૪) નીરેાગિતા તથા રાજ રાજ વધતું પરાક્રમ; અને (૫) ચારે દિશાઓમાં શાંતિવાળું રાજ્ય તથા અંતરમાં નિરંતર આનંદ પામ્યા કરતું ચિત્ત. સ અંતે રાજા જ્યારે મૃત્યુ પામ્યા, ત્યારે છેવટની ઘડીએ પણ તેનું શરીરબળ પહેલાં જેવું જ કાયમ હતું, તથા તેની ભૂખ અને નિદ્રાની શક્તિ જરા પણ એછી થઈ ન હતી. મર્યાં બાદ તરત જ તે સ્વગમાં દેવ થયા, અને તેની પ્રજામાંથી પણ કેઈ નરકગામી થયું નહીં. બુદ્ધ છેવટે કહ્યું : “હે ભિક્ષુએ, પૂર્વ રાજા હું પાતે જ હતા.” જન્મમાં તે ભિક્ષુએ તે સાંભળી અત્યંત આનંદિત થયા તથા ભગવાન બુદ્ધને વારવાર પ્રણામ કરવા લાગ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66