Book Title: Prachin Shilkathao
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 62
________________ બુદ્ધને ચમત્કાર અલૌકિક ચમત્કાર કરી બતાવવાનું કહેશે, તે આખી નાલંદા નગરી તમારા ઉપર ગાંડી થઈ જશે.” ભગવાને જવાબ આપ્યોઃ “હે કેવધ્ધ ! લેકને ખેંચવા માટે હું ચમત્કારે કરવાનું મારા ભિક્ષુઓને કદી કહેતું નથી.” ત્યારે કેવધે ભગવાનને ફરીથી કહ્યું: “હે ભગવન ! આમ કહેવામાં મારે કશે સ્વાર્થ નથી. પરંતુ આ૫ આવા ચમત્કાર કરાવશે, તે લેકે આપના તરફ ખૂબ આકર્ષાશે, એટલું જ કહેવાની મારી મતલબ છે.” પરંતુ બુદ્ધે તે પહેલાં જે જ જવાબ ફરી આપે. ત્યારે કેવધે ત્રીજી વાર આગ્રડ કરીને એ જ વસ્તુ ફરીથી જણાવી. એટલે બુદ્ધ તેને જવાબ આપ્યઃ “હે ભાઈ! ચમત્કાર ત્રણ પ્રકારના કહેવાય છે; અને તે ત્રણ પ્રકારના ચમત્કારે હું બરાબર જાણું છું. જેમ કે ૧. સિદ્ધિોવી વાર. અર્થાત્ એકના અનેક થઈ જવું, અદશ્ય થઈ જવું, ભીંત કે પર્વતમાંથી આરપાર નીકળી જવું, પાણીની પેઠે જમીનમાં ડૂબકી મારવી, પાણી ઉપર ચાલવું, આકાશમાં ઊડવું કે સૂર્યચંદ્રને આંગળીથી સ્પર્શ કરે, વગેરે. ૨. અન્યના મનની વાતો ના વાપી રમવાર. અર્થાત્ સામાના મનની વૃત્તિઓ, વિચારે અને તકે કહી બતાવવાં તે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66