Book Title: Prachin Shilkathao
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 36
________________ | કોપી લારદ્વાજ, તે વેણુવનમાં આવી બુદ્ધ ઉપર ગાળોને વરસાદ વરસાવવા લાગે. બુદ્ધે કાંઈ પણ જવાબ ન આપે; તેથી થોડા વખત બાદ થાકીને તે . ત્યાર પછી બુદ્ધ તેને પૂછ્યું: “હે બ્રાહ્મણ ! તારે ઘેર કદી પણ આવે છે ખરા? ભારદ્વાજે કહ્યું: “હા, મારાં સગાવહાલા અવારનવાર મારે ઘેર આવે જ છે.” બુદ્ધ પૂછયું: “તેમને તું ખાવાપીવાની સામગ્રી આપે ભારદ્વાજે કહ્યું: “હા; મારે ઘેર આવેલા મહેમાનોને યોગ્ય આદરસત્કાર કરી, હું તેમને ખાવાપીવાની સામગ્રી આવું જ છું.” - બુદ્ધે કહ્યું: “પરંતુ તે બ્રાહ્મણ ! જે તારા પણ તારી આપેલી વસ્તુઓ ન સ્વીકારે, તે તે વસ્તુઓનું શું થાય?” ભારદ્વાજે કહ્યું: “હે ગૌતમ! આ બધું તું શું પૂછે છે? મેં આપેલી વસ્તુઓ મારા પરેરણા લે નહિ, તે તે બધી મારી પાસે જ રહે, એ દેખીતું છે!” - બુદ્ધે કહ્યું: “હે બ્રાહ્મણ! તે જ પ્રમાણે તે આજે આ ગાળની ભેટ મારે માટે આણી હતી, તેને મેં સ્વીકાર કર્યો નહિ; તેથી તે કોની પાસે રહી? જે મેં તારા ઉપર ગુસ્સે કર્યો હોત કે તને સામે ગાળે ભાંડી હેત, તે તારી ભેટ મેં અંગીકાર કરી એમ કહેવાત. પરંતુ મેં તેમ ન કર્યું, એટલે તેં ભાંડેલી ગાળે તારી પાસે જ રહી કહેવાય કે નહિ ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66