Book Title: Prachin Shilkathao
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 12
________________ ૧૧ સુભાષિતની હરીફાઈ પછી દેવો અને અસુરેએ એક પરિષદ નીમી, અને તે પરિષદ જે ચુકાદો આપે તે બંનેએ સ્વીકારે એવું ઠરાવ્યું. અસુરેંદ્ર પચિત્તિએ શકને કહ્યું: હે દેવેન્દ્ર ! તું પ્રથમ એક ગાથા બેલ. દેવેન્દ્ર કહ્યું: હે વેપચિત્તિ ! તું મારા કરતાં માટે છે, માટે તું પ્રથમ બેલ. ત્યારે પચિત્તિ નીચેની ગાથા બે – “મૂર્ખ માણસને રેકીએ નહિ, તે તે વધુ ફાટે છે, માટે ડાહ્યા માણસે પ્રથમથી જ પિતાની લાકડી સંભાળવી.” પચિત્તિની ગાથાને અસુરેએ વધાવી લીધી, પરંતુ દે ચૂપ રહ્યા, પછી દેવેન્દ્ર પિતાની ગાથા બેલેઃ- “મૂર્ખ માણસને રિકવાનો એક જ માગે છે તેને ખૂબ ગુસ્સે થયેલે જોઈ જાતે શાંત થઈ જવું.” દેવેન્દ્રની ગાથાને દેવેએ વધાવી લીધી, પરંતુ અસુરે ચૂપ રહ્યા. પચિત્તિ બેઃ હે દેવેન્દ્ર ! મૂર્ખ આગળ શાંત રહેવાથી તે આપણને ડરી ગયેલા માની, વધુ ત્રાસ આપે છે. બીનને નાસનારને ગાય પણ વધુ કેડે પકડે છે. ત્યારે ઇદે કહ્યુંઃ હે પચિત્તિ ! મૂખે ભલે માને કે આપણે બીની જવાથી શાંત રહ્યા. પરંતુ કઈ પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66