Book Title: Prachin Shilkathao
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 25
________________ પ્રાચીન શીલકથાઓ સુતસમ નાસી જાય તે હરકત નહિ, પણ એક વાર તેની પરીક્ષા તે લેવી. સુતમ નરભક્ષકના હાથમાંથી છૂટી પિતાના મહેલમાં ગયે. તેને જીવતે પાછા આવેલ જોઈ સૌ કોને આનંદ થયે. રાજકુમાર નરભક્ષકને થાપ આપી ઠીક છૂટી આવ્યા, એમ સૌ કહેવા લાગ્યા. પરંતુ સુતમે તે પેલા બ્રાહ્મણને તાબડતોબ બેલા અને તેને તેના કે સંભળાવવા કહ્યું. બ્રાહ્મણે તેને નીચે પ્રમાણે* ચાર લેકે ગાઈ સંભળાવ્યા : – ૧. એક વાર જ સજનને સંગ થાય તેાય તે માણસને તારીને કાયમને પાર ઉતારે છે. પરંતુ હુજન સમાગમ હંમેશને હોય, પણ નકામો છે. ૨. જે હંમેશાં સાધુજનના સંગમાં રહે છે, અને ભક્તિપૂર્વક તેમને સહવાસ કરી તેમની પાસેથી ધર્મને સ્પષ્ટ રીતે જાણી લે છે, તે માણસ સુખી થાય છે અને તેનું દુઃખ નાશ પામે છે. ૩. રજાના ચિત્રવિચિત્ર રચે છણુ થાય છેમાણસનાં શરીર પણ છણ થાય છે, પણ સજજનેને ધર્મ છણું થતું નથી, એમ સંતપુરુષ હંમેશ કહે છે. - ૪. આકાશથી પૃથ્વી દૂર છે અને સાગરને કિનારે તો તેથીય દૂર છે. પરંતુ તે સજા! સજનનું શીલ દુરાચરણથી એ કરતાં પણ ઘણું દૂર છે.” * सकिदेव सुतसोम सब्भि होति समागमो । सा नं संगति पालेति नासब्भि बहु संगमो ॥ १ ॥ सभिरेव समासेथ सब्भि कब्बेथ संथवं । . सतं सद्धम्ममझाय सेग्यो होति न पापियो ॥ २ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66