________________
૧૧
સુભાષિતની હરીફાઈ પછી દેવો અને અસુરેએ એક પરિષદ નીમી, અને તે પરિષદ જે ચુકાદો આપે તે બંનેએ સ્વીકારે એવું ઠરાવ્યું.
અસુરેંદ્ર પચિત્તિએ શકને કહ્યું: હે દેવેન્દ્ર ! તું પ્રથમ એક ગાથા બેલ.
દેવેન્દ્ર કહ્યું: હે વેપચિત્તિ ! તું મારા કરતાં માટે છે, માટે તું પ્રથમ બેલ.
ત્યારે પચિત્તિ નીચેની ગાથા બે – “મૂર્ખ માણસને રેકીએ નહિ, તે તે વધુ ફાટે છે, માટે ડાહ્યા માણસે પ્રથમથી જ પિતાની લાકડી સંભાળવી.”
પચિત્તિની ગાથાને અસુરેએ વધાવી લીધી, પરંતુ દે ચૂપ રહ્યા,
પછી દેવેન્દ્ર પિતાની ગાથા બેલેઃ- “મૂર્ખ માણસને રિકવાનો એક જ માગે છે તેને ખૂબ ગુસ્સે થયેલે જોઈ જાતે શાંત થઈ જવું.”
દેવેન્દ્રની ગાથાને દેવેએ વધાવી લીધી, પરંતુ અસુરે ચૂપ રહ્યા.
પચિત્તિ બેઃ હે દેવેન્દ્ર ! મૂર્ખ આગળ શાંત રહેવાથી તે આપણને ડરી ગયેલા માની, વધુ ત્રાસ આપે છે. બીનને નાસનારને ગાય પણ વધુ કેડે પકડે છે.
ત્યારે ઇદે કહ્યુંઃ હે પચિત્તિ ! મૂખે ભલે માને કે આપણે બીની જવાથી શાંત રહ્યા. પરંતુ કઈ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org