Book Title: Poshadh Vidhi
Author(s): Chidanandsuri
Publisher: Nanpura Jain Sangh

View full book text
Previous | Next

Page 11
________________ લીધા વિના પણ કરે છે. એટલે એ રીતે પહેલા પણ પતિલેણ ને દેવવંદનની ક્રિયા થઈ શકે છે, પણ દેવવંદન પછી જે સજઝાય કરવાની છે તે તે પિસહ લીધા પછી જ કહેવી. જેને પડિકમણું કરીને તરત પિસહ ન લે હોય, તે કદાચ પડિલેહણ ને દેવવંદનની ક્રિયા પિસહ લીધા પછી કર છે તે તેમ પણ કરી શકે છે. કદાચ ઉપર જણાવ્યા પ્રમાણે સવારનું પરિક્રમણ ન કર્યું હેય ને પિસહ કરવાને છે, તે તેણે પ્રથમ પિસાહ લઈ, રાઈ પઢિજમણું કરવું. બાદ પડિલેહણ કરવું અથવા પિસહ લઈ પડિકમણું કરી પછી પડિલેહણ કરવું. તે પછી દેવવન કરવું. પિસહમાં જોઈતાં ઉપકરણે [ચીજો] ફક્ત દિવસના પસહવાળાને નીચે મુજબ – ચરવળે, મુહપત્તિ, કટાસણું, ઘતીયું -પંચીયું) સૂતરને કંદોરે, ઉત્તરાસણસીયું), માતરીયું-એટલે માનું –લઘુ કે વડીનીતિ) કરવા જતાં પહેરવાનું વસ્ત્ર, અને ખેળીયું (એટલે નાસિકાને શ્લેષ્મ આદિ મળ કાઢવા માટે વસM.) - કેવળ રાત્રિ સિવાળાને અથવા દિવસ ત્રિ-એરાં પસહવાળાને નીચે મુજબ – ઉપરની સર્વ ચીજે ઉપરાંત સંથારીયું, જનની કામળ, (શતાવે ૨, ઉષ્ણકાળ ૧), ઉત્તરપટ્ટો સૂતરાઉ (કપડા વિડ ચાદર), કુંડળ (રૂનાં પુંભડાં), દડાસણ, ચૂને નાખેલ પાણી, વડી નીતિ જવું પડે તે ખપ આવવા માટે લેટ. એથી વધારે કેઈ ચીજની જરૂર જણાય તો તે જાચી (માંગી) લેવી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110