Book Title: Poshadh Vidhi
Author(s): Chidanandsuri
Publisher: Nanpura Jain Sangh

View full book text
Previous | Next

Page 105
________________ પારનું ચિંતન, ક્રોધ, લોભ, દ્રોહ, અભિમાન, ઈર્ષા, અસૂયા પ્રમુખ દેષ સહિત (કાર્યવ્યાસંગાસક્તસંબ્રમચિત સહિત) સામાયિક કરવું તે. ૪ અનવસ્થા દેષ અતિચાર-સામાયિક એ વખતે કરવું જોઈએ તે વખતે કરે નહિ, કરે તે જેમ તેમ કરે, હઠથી પારે, ઉતાવળથી પારે, આદર વિના કરે, સ્વેચ્છાએ કરે તે. ૫ સ્મૃતિવિહીન અતિચાર-સામાયિક લઈને ભૂલી જાય, કિયાદિકમાં બ્રાંતિ પડે, કરેમિ ભંતે સૂત્ર ઉચ્ચાર્યું કે નહિં, પાર્યું કે નહિં, આમ પ્રબલ પ્રમાદના થી વિસ્મૃતિ થાય તે. | સર્વ સાધનાનું મૂલ તે ઉપયે. . જાગ્રતિસ્પષ્ટ યાદગીરી જ છે, તે વિસરી જવાથી સામાયિકના ફલમાં ભારે નુકશાની થાય છે. સામાયિકનું ફળ અને પિસહનું ફળ આ રીતે બત્રીસ દેશ, અને પાંચ અતિચાર ટાળીને શુદ્ધ સામાયિકનું વ્યવહાર શુદ્ધિએ જૈન આગમાં બાણું કરડ, ઓગણસાઠ લાખ, પચ્ચીસ હજાર, નવસે પચીસ પલ્યોપમ અને વળી એક પાપમના નવ ભાગ કરીએ તેવા એક ભાગ એટલે ૯૨૫૮૨૫૯૨પણે પાપમનું દેવનું આયુષ્ય આયુષ્યને બંધ સામાયિકની ત્યાગ અવસ્થામાં હેય ને પરિણતિ શુદ્ધ હોય)ને બંધ પડે તે તેટલે બધે. - આ તે વ્યવહારથી શુદ્ધ સામાયિકનું ફળ કહ્યું, પણ નિશ્ચયશુદ્ધ ઉપગથી સામાયિકનું ફલ તે અનંતગણું યાવત સિદ્ધિસ્થાનકે (મેસે) પહોંચાડનારું કહ્યું છે. 'भयन्वे पानन्सा सामायिकमात्रपदसिद्धाः' Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 103 104 105 106 107 108 109 110