Book Title: Poshadh Vidhi
Author(s): Chidanandsuri
Publisher: Nanpura Jain Sangh

View full book text
Previous | Next

Page 106
________________ આગમાં સંભળાય છે કે “સામાયિક એટલા પદ માત્રથી અનંતા સિદ્ધ થયા છે. આવાં અહેરાત્રિ પિસહમાં ત્રીસ સામાયિક થાય, જેથી અહોરાત્રિના (આઠ પ્રહરને) સિહ શુદ્ધ રીતે કરનારને ઉપર લખ્યા ફળથી ત્રીશગણે લાભ મળે છે. માટે મોક્ષાભિલાષી ભવ્ય પ્રાણીઓને આવા ધ્યાનમાં જે આનંદ આવે છે તે બીજે કયાંય નથી આવતું, છતાં જે સામાયિક, પિસાહમાં પણ સાંસારિક પ્રવૃત્તિમાં ચિત્ત રાખે છે, તે મુખમાં નાખેલા ગોળને શૂકીને, ખેળના સ્વાદની ઈચ્છા કરનાર (મૂર્ખ) જે કહેવાય છે, માટે અતિચાર દોષે ટાળીને ઉપગથી આ સામાયિક–પસહવત સેવવા ઉજમાલ રહેવું. www૭૦૦ । पञ्चख्खाणो છo. ચોવિહાર ઉપવાસનું સૂરે ઉગએ અદ્ભુત્તવૃં પચ્ચખાઈ ચઉવિહં પિ આહાર અસણં, પાણું, ખાઇમં, સાઇમં, અન્નત્થણાભેગેણં, સહસાગારેણં, પારિઠ્ઠાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિ-વત્તિયાગારેણું સિરે. તિવિહાર ઉપવાસનું સૂરે ઉગ્ગએ અદ્ભુત્તઠું પચ્ચખાઈ તિવિપિ આહાર આસણું, ખાઇમં, સાઇમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પારિઠ્ઠાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણું પાણહાર પિરિસિ, સાપરિસિ સૂરે ઉગ્ગએ પુરિમ મુદ્ધિસહિ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 104 105 106 107 108 109 110