Book Title: Poshadh Vidhi
Author(s): Chidanandsuri
Publisher: Nanpura Jain Sangh
View full book text
________________
પચ્ચખાઈ અન્નત્થણાભોગેણુ સહસાગારેણું પછન્નકાલેણું, દિસાહેણું, સહુવયણેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણં, પાણસ્સ લેવેણ વા, અલેવેણ વા અચ્છેણ વા બહુલેણ વા, સસિથેણ વા અસિથેણ વા વોસિરે.
આયંબિલ, નિવિ, એકાસણું તથા
બિયાસણનું પચ્ચખાણ . ઉગએ સૂરે નમુક્કારસહિઅં, પરિસિ, સાપરિસિ, મુઠ્ઠિ. સહિઅં પચ્ચખાઈ ઉગ્ગએ સૂરે ચઉવિલંપિ આહારં, અસણું પાણું ખાઈમ સાઈમં અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણું સવ્વસમાહિત્તિયાગારેણં, આયંબિલ પચ્ચખાઈ
નિવી વિગઈઓ પચ્ચખાઈ, વિગઈએ પચ્ચખાઈ અન્નWણ ભેગેણં, સહસાગારેણું લેવાલેવેણું ગિહત્યસંસ , ઉખિત્તવિવેગણું પડુચમખિએણં, પારિઠ્ઠાવણિયાગારેણં, મહત્તાગારેણું સવસમાહિત્તિયાગારેણું.
એગાસણું પચ્ચખાઈબિયાસણું પચ્ચખાઈ તિવિડંપિ આહારં, અસણં, ખાઈમં સાઈમં અન્નત્થણભેગેણં, સહસાગારેણં, સાગારિઆગારેણું આઉટણપસારેણં, ગુરુઅદ્ભુઠ્ઠાણું પારિઠ્ઠાવણિયાગારેણં, મહત્તરાગારેણું સવસમાહિવત્તિયાગારેણું.
પાણસ્સ લેવેણ વા, અલેવેણ વા અરણ વા, બહુલેણ વા સસિન્હેણ વા, અસિત્થણ વા સિરે.
સમજ-આમાં જેણે આયંબિલ કરેલ હોય તેણે અત્યં. બિલ પચ્ચખાઈ આવે ત્યારે (બીજાથી અપાતી પ્રતિજ્ઞાના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 105 106 107 108 109 110