Book Title: Poshadh Vidhi
Author(s): Chidanandsuri
Publisher: Nanpura Jain Sangh

View full book text
Previous | Next

Page 64
________________ (કહી એક લેગસ્સ અથવા ચાર નવકારને કાઉસ્સગ્ન કરી પારીને લેગસ્સ કહે). લેગસ્સ ઉજજે અગરે ધમ્મતિર્થીયરે જિશે. અરિહંતે કિન્નર્સ, ચઉવીપિ કેવલી (૧) ઉસભામજિસં ચ વંદે સંભવમણિંદણું ચ સુમઈચ પઉમપહં સુપાસે જિર્ણ ચ ચંદખૂહું વંદે (૨) સવિહિંચ પુષ્કૃદંત સિઅલ સિજજસ વાસુપુજજે ચ વિમલમણુંd ચ જિર્ણ, ધર્મો સંતિ ચ વંદામિ (૩) કુંથું અરં ચ મહિલ, વંદે મુણિસુરવયં નમિજિણું ચ વંદામિ રિવ્રુનેમિ, પાસ તહ વદ્ધમાણું ચ (૪) એમએ અભિશુઆ, વિહુયરયમલા પીણુજરમરણ; ચઉવીસંપિ જિણવર તિત્યયરા મે પસીયતુ (૫) કિત્તિય વંદિય મહિયા, જે એ લેગસ્સ ઉત્તમ સિદ્ધા; આરૂષ્ણ બહિલાભં, સમાવિરમુત્તમં દિતુ. (૬) ચંદેસુ નિમ્મલયા, આઈઍસુ અહિયં પયાસયરા; સાગરવરગંભીરા સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ(૭) પછી ખમા દઈને ઈચ્છા પડિલેહણ કરું? ઈરછ કહી મુહપત્તિ પડિલેવી. હ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૪ શ્રી જિનમંદિર દર્શને જવાને વિધિ છે હ૦૦૦૦૦ હવે અવસરે જિનમંદિરે જિનદર્શન કરવા જવું. તે આ રીતે-કટાસણું ખભે નાંખી, ઉત્તરાસંગ કરી, ચરબલે ડાબી કાખમાં રાખી, મહપત્તિ જમણું હાથમાં રાખીને ઈસમિતિ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110