Book Title: Poshadh Vidhi
Author(s): Chidanandsuri
Publisher: Nanpura Jain Sangh

View full book text
Previous | Next

Page 100
________________ વગેરે જાગેલી ચીજો પાછી છૂટા શ્રાવકને ભળાવવી. પછી પિસહ પારવા માટે જે વિધિ ૧૫ માં માને છે તે રીતે પિસહ પાર, છે મુહપત્તિના ૫૦ બેલ ૧ સૂત્ર, અર્થ, તત્ત્વ કરી સહું (દષ્ટિ પડિલેહણા) ૨ સમક્તિમોહની, મિશ્રમેહની, મિથ્યાત્વમેહની પરિહરુ. 8 કામરાગ, નેહરાગ, દષ્ટિરાગ પરિહરું. (આ છે બિલ મુહપત્તિ ઊભી નચાવતાં કહેવા). કસુદેવ, સુગુરુ, સુધર્મ આદરું. ૩ કુદેવ, કુગુરુ, કુધર્મ પરિહરુ. ૩ જ્ઞાન, દર્શન, ચરિત્ર આદરું. ૩ જ્ઞાન વિરાધના, દશન-વિરાધના, ચારિત્ર-વિરાધના પરિહરુ. ૩ મનગુપ્તિ; વચનગુપ્તિ, કાયમુતિ આદરું. ૩ મનદડ, વચનદંડ, કાયદંડ પરિહરું. આ (આ ૨૫ બોલ ડાબા હાથની હથેળીમાં બલવા) ઉપર કહ્યા તે પચ્ચીસ બેલ મુહપત્તિ પડિલેહવાના છે, અને નીચેના પચ્ચીશ બેલ શરીર પડિલેહવાના છે. ૩ હાસ્ય, રતિ, અતિ-પરિહર્સ, (ડાબી ભૂજા ફરતા) ભય, શેક, દુર્ગચ્છા પરિહરું, (જમણી ભૂજા ફરતા) ૩ કૃષણ-લેશ્યા, નીલ–લેશ્યા, કાપત લેશ્યા પરિહરુ, (મસ્તક) ૩ ઋદ્ધિ-ગોરવ, રસ–ગારવ, સાતા ગોરવ પરિહરું. (મુખ) ૩ માયા–શલ્ય, નિયાણ-શલ્ય, મિથ્યાત્વ–શલ્ય પરિહર (હદય) ૨ ફોષ માન પરિકરું (ડાબી ભૂજા પાછળ) ૨ માયા, લોભ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110