________________
વગેરે જાગેલી ચીજો પાછી છૂટા શ્રાવકને ભળાવવી. પછી પિસહ પારવા માટે જે વિધિ ૧૫ માં માને છે તે રીતે પિસહ પાર,
છે મુહપત્તિના ૫૦ બેલ
૧ સૂત્ર, અર્થ, તત્ત્વ કરી સહું (દષ્ટિ પડિલેહણા) ૨ સમક્તિમોહની, મિશ્રમેહની, મિથ્યાત્વમેહની પરિહરુ. 8 કામરાગ, નેહરાગ, દષ્ટિરાગ પરિહરું.
(આ છે બિલ મુહપત્તિ ઊભી નચાવતાં કહેવા).
કસુદેવ, સુગુરુ, સુધર્મ આદરું. ૩ કુદેવ, કુગુરુ, કુધર્મ પરિહરુ. ૩ જ્ઞાન, દર્શન, ચરિત્ર આદરું. ૩ જ્ઞાન વિરાધના, દશન-વિરાધના, ચારિત્ર-વિરાધના પરિહરુ. ૩ મનગુપ્તિ; વચનગુપ્તિ, કાયમુતિ આદરું. ૩ મનદડ, વચનદંડ, કાયદંડ પરિહરું. આ (આ ૨૫ બોલ ડાબા હાથની હથેળીમાં બલવા)
ઉપર કહ્યા તે પચ્ચીસ બેલ મુહપત્તિ પડિલેહવાના છે, અને નીચેના પચ્ચીશ બેલ શરીર પડિલેહવાના છે.
૩ હાસ્ય, રતિ, અતિ-પરિહર્સ, (ડાબી ભૂજા ફરતા) ભય, શેક, દુર્ગચ્છા પરિહરું, (જમણી ભૂજા ફરતા) ૩ કૃષણ-લેશ્યા, નીલ–લેશ્યા, કાપત લેશ્યા પરિહરુ, (મસ્તક) ૩ ઋદ્ધિ-ગોરવ, રસ–ગારવ, સાતા ગોરવ પરિહરું. (મુખ) ૩ માયા–શલ્ય, નિયાણ-શલ્ય, મિથ્યાત્વ–શલ્ય પરિહર (હદય) ૨ ફોષ માન પરિકરું (ડાબી ભૂજા પાછળ) ૨ માયા, લોભ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org