________________
પરિહરુ. (જમણી ભૂજા પાછળ) ૩ પૃથ્વીકાય, અષ્કાય, તેલકાયની રક્ષા કરું. (ડાબે પગે) ૩ વાઉકાય, વનસ્પતિકાય, રસકાયની જયણું કરું. (જમણે પગે)
આ પશ્ચીસ' બેલ મનમાં બેલવાના છે. તેને અર્થ પણ સાથે સાથે વિચારવાનો હોય છે. એ કેવી રીતે કહેવા તેની વિશેષ સમજ તેના જાણકાર પાસેથી સમજવી. પિસહમાં ન સેવવા યોગ્ય ૧૮, દોષની સમજ ૧ પિસહમાં વ્રતી વિનાના બીજા શ્રાવકનું લોવેલું પાણી
પીવું. ૨ પિસહ નિમિત્તે સરસ (રસવાળે) આહાર લે. ૩ ઉત્તરપારણાને દિવસે વિવિધ સામગ્રી મેળવવી. ૪ પિસહમાં અથવા પોસહ નિમિત્તે આગલે દિવસે દેહની
શેક્ષા કરવી. પિસહ નિમિત્તે વસ્ત્ર ધવરાવવાં. પિસહ નિમિત્તે આભૂષણ ઘડાવવાં અને પિસહમાં આભૂષણ
પહેરવાં. ૭ પિસહ નિમિત્તે વસ્ત્ર રંગાવવાં. ૮ પિસહમાં શરીર ઉપરથી મેલ ઉતાર.
પિસહમાં રાત્રિના બીજા પ્રહરે સંથારા પિરિસિ ભણ
વીને નિદ્રા લેવી જોઈએ પણ અકાળે સુવું કે નિદ્રા લેવી. ૧૦ પિસહમાં સ્ત્રી સંબંધી સારી કે નઠારી વાતો કરવી. ૧૧ પિસહમાં આહારને સારે કે ખરાબ કહે.
૧ સાથીજી તથા સ્ત્રીઓને માટે સંખ્યામાં ફરક છે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org