________________
૧૨ પસહમાં રાજકથા અથવા યુદ્ધકથા વગેરે કરવી. ૧૭ પિસહમાં દેશકથા કરવી. ૧૪ પિસહમાં લઘુનીતિ, વડીનીતિજ્યાં પરઠવવાં તે જગ્યા
પૂજ્યા–પડિલેહ્યા વિના પરઠવવાં.
કોઈની નિંદા કરવી નહીં. ૧૬ પિસહમાં સિહ ન કર્યો હોય તેવાં-માતા, પિતા, પુત્ર,
ભાઈ સ્ત્રી વગેરે સાથે વાર્તાલાપ કરે. પિસહમાં ચાર સંબંધી વાર્તા કરવી. પિસહમાં સ્ત્રીનાં અંગે પાંગ નિરખીને જેવાં. આ અઢાર દો જરૂર ટાળવા.
પિસહ સંબંધી પાંચ અતિચાર
૧ શય્યા-સંથારાની જગ્યા સારી રીતે દષ્ટિ કરીને ન
જુએ, કદી જુવે તે જેમ તેમ જુએ, તે પહેલે અતિચાર. ૨ શય્યા-સંથારાની જગ્યા રૂડી રીતે પ્રમાજે નહી, પ્રમાજે
તે જેમ તેમ પ્રમાજે, તે બીજે અતિચાર. ૩ લઘુનીતિ, વડીનીતિ પરડવવાની ભૂમિ સારી રીતે ન
જોતાં જેમ તેમ જુવે, તે ત્રીજે અતિચાર. ૪ પિસહશાળાની ભૂમિ તથા લઘુનીતિ, વીનીતિની ભૂમિ
સારી રીતે પ્રમાજે નહીં, તે ચે અતિચાર. પ સિહની ક્રિયા વિધિપૂર્વક સંપૂર્ણ ન કરે, પારણની
ચિંતા કરે, ઘેર જઈને કરવાના સાવઘ કાર્યોનું ચિંતવન - પેશાબ + સાડે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org