________________
કરે અને પ્રથમ જણાવેલ ૧૮ દોષ ટાળે નહીં તે પાંચ અતિચાર. આ પાંચ અતિચાર ટાળવા.
સામાયિકના ૩ર દેશ
મનના ૧૦ (૧) શૈલી સમજયા વિના સામાયિક કરે. (૨) સામાયિક કરીને યશકીતિની વાંછા રાખે. (૩) સામાયિકના પસાયથી ધનની વાંચછા કરે. (૪) સામાયિક જ્યોને સર્વ કરે. (૫) લોકનિંદાના ભયથી સામાયિક કરે. (૬) સામાયિક કરીને ધનાદિ પામવાનું નિયાણું કરે. (૭) સામાયિકના ફળને સંદેહ કરે. (૮) કષાયયુક્ત ચિત્તે સામાયિક કરે. (૯) ગુરુનો અથવા સ્થાપનાચાર્યને વિનય ન કરે. (૧૦) ભક્તિભાવપૂર્વક સામાયિક ન કરે.
વચનના ૧૦ (૧) સામાયિકમાં કુવચન બેલે. (૨) ઉપગ વિનાઅવિચાર્યું બેલે. (૩) કેઈન ઉપર બેટું આળ મૂકે. (૪) સામાયિકમાં શાની અપેક્ષા (મર્યાદા) વિન બેલે. (૫) સૂત્રપાઠનાં વચને સંક્ષેપ કરીને બેલે. (૬) સામાયિકમાં બીજા સાથે કલહ કરે. (૭) રાજકધાદિ ચાર વિકથા કરે. (૮) સામાયિકમાં મશ્કરી કરે. (૯) સૂત્રપાઠને ઉચ્ચાર અશુદ્ધ કરે. (૧૦) સૂત્રપાને ઉચ્ચાર ઉતાવળ કરે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org