SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ સર્વે જીવા કન્મવસ, ચઉદહ રાજ ભમંત; તે મે સાવ ખમારિઆ, મુજજવિ તેહ ખમંત. ૧૬ જ જમણ બદ્ધ, જે જ વાણુ ભાસિ પાવે, જ જ કાણ કર્ય, મિચ્છામિ દુક્કડં તસ્સ ૧૭ આ રીતે સંથારા પિરિસિ કહીને પછી સઝાય ધ્યાન કરવું, તે જ્યારે નિદ્રાપીડિત થાય, ત્યારે માત્રુ (પેશાબ) વગેરેની બાધા ટાળીને દિવસે પડિલેહેલી જગ્યાએ સંથારે કરે તે આ રીતે પ્રથમ જમીન પડિલેહીને કામળી પાથરે તેના ઉપર ઉત્તરપટ (એક પડવાળો ઓછાડ) પાથરે. મુહપત્તિ ચરવળે પડખે મૂકી માતરીયું પહેરી, ડાબે પડખે હાથનું એસી કરીને સૂવે. રાત્રે ચાલવું પડે તે ઉનનાં દંડાસણવતી પડિલેહતાં ચાહવું. પૌષધવાળાને રાઈ (સવારના) પ્રતિક્રમણનો વિધિ આ રીતે પાછલી રાત્રે જાગીને નવકાર ગણું ભાવના ભાવે. માત્રાની બાધા હોય તે ટાળી આવીને પછી ઈરિયાવહિય પડિક્કમી, કુસુમિણ દુસુમિણને કાઉસગ્ન કરીને રાઈ પડિકમણું કરે. પડિકકમણું પૂર્ણ થતાં છેલ્લે જે દેવવંદન આવે છે તે પછી નમુત્થણે કહ્યા બાદ ખમાત્ર ઈચ્છા બહુળ સદિસાહું? ઈચ્છ. ખમાત્ર ઇચછા બહુ કરશું? ઈચ્છ. કહી પછી ભગવાનાદિને વાંદીને “અઈજેસુ કહેવું. પછી (સમય થાય એટલે આ પુસ્તકનાં ૨૯ પાને સવારની પડિલેહણની વિધિ છે તે રીતે પડિલેહણ કરી પછી ૩૩ પાને દેવવંદન વિધિ છે તે પ્રમાણે દેવવંદન કરી સાથે કરી પછી દંડાસણ, કુંડી, પાણી, કુંડળ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005339
Book TitlePoshadh Vidhi
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherNanpura Jain Sangh
Publication Year1990
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy