Book Title: Poshadh Vidhi
Author(s): Chidanandsuri
Publisher: Nanpura Jain Sangh
View full book text
________________
(વાટકા કે પ્યાલા) લુગડાથી લુછીને મૂકવા. પાણીવાળાં પાત્રો (વાસણ) ઉઘાડાં ન રાખવાં. આયંબિલ, નિવિ કે એકાસણુ કરવાવાળાને આ રીતે જો આય મિલ વગેરે કરવા ઘેર જવાનું હોય, તે તેણે ઈય્યસમિતિ શેાધતાં જયણાથી જવું, અને ઘરમાં પ્રવેશ કરતાં—
“જયણામ‘ગળ” (આટલા જ અક્ષરા બેલી કટાસણું (આસન) નાંખી બેસી સ્થાપના સ્થાપીને, ઘેર ન જવું હાય તે પેાસહુ લીધાં પહેલાં જ કહી રાખેલ પેસહશાળામાં જયણાપૂર્વક લાવેલ આહાર કરે; ત્યાં પેાસહશાળામાં કટાસણું નાખી, એસી સ્થાપના સ્થાપીને) ઈરિયાવહિય' આ રીતે કરે.
ખમા॰ ઇચ્છા ઇરિયાવહિય· પશ્ચિમામિ ? ઈચ્છ, ઈચ્છામિ પઢિમિઉં ? ઇરિયાવહિયાએ વિરાહાએ, ગમણાગમણું, પાણુમણે ખીયમણે હરિયમણે એસા ઉત્તિ‘ગ પગ દગમટ્ટી મડાસતાણા સ'કમણું, જે મે જીવા વિરાહિયા, એગિક્રિયા, એઈ ક્રિયા, તૈઇક્રિયા, ચઉરિ’ક્રિયા, પ‘ચિ ક્રિયા, અભિહયા, વત્તિયા, લેસિયા, સ'ધાયા, સંઘટ્ટિયા, પરિચાવિયા, કિલામિયા, વિયા, ઠાણાઓઠાણું સંકામિયા, જીવિયાએ વવરાવિયા તસ્સ મિચ્છામિ દુક્કડ', તસ્સ ઉત્તરીકરણે પાયચ્છિન્નકરણેણુ વિસેાહીકરણેણ વિસલીકરણેણુ પાવાણુ કમ્માણુ નિગ્ધાયઙ્ગાએ ઠામિ ક્રાઉસ્સગ્ગ’, અન્નથ્થુ ઊસસિગ્મેણું નીસસિએણુ ખાસિઐણુ' છીએણુ જ’ભાઈએણું ઉડુએણું વાયનિસગ્ગુણ ભમલીએ પિત્તમુચ્છાએ, સુહુમેહિં. અંગસ ચાલે...... સુહુમહિ' ખેલસ ચાલેહિ... સુહુમૈહિ િિડ્રસ ચાલેહિ', એવમા એહિં આગારેહિ મભગ્ગા અવિરાહએ,
For Personal and Private Use Only
www.jainelibrary.org
Jain Educationa International
•

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110