Book Title: Poshadh Vidhi
Author(s): Chidanandsuri
Publisher: Nanpura Jain Sangh

View full book text
Previous | Next

Page 92
________________ પડિલેહી ખમાઈચ્છાપિસહ પારું? યથાશક્તિ, ખમાઇ ઈચ્છા પિસહ પાર્યો, તહુત્તિ, કહી ચરવળા ઉપર જમણો હાથ સ્થાપી એક નવકાર ગણુને આ પ્રમાણે “સાગરચંદો કહે, સાગરચંદે કામે, ચંડડિસે સુંદસ અને જેસિં પિસહપડિયા, અખંડિઆ છવિયતેવિ. ૧ ઘન્ના સલાહણિજા, સુલસા આણંદ કામવા ય; જસ પસંસઈ ભયકં, દદવમાં મહાવીર. ૨ પિસહ વિધિએ લીધે, વિધિએ પાયે, વિધિ કરતાં જે કોઈ અવિધિ હુએ હોય તે સવિ હું મન વચન કાયાએ કરી મિચછામિ દુક્કડં. પિસહના અઢાર દેષમાં જે કાંઈ દેષ લાગે તે સવિહું મન વચન કાયાએ કરી મિચ્છામિ દુકકડું. કહી અમારા ઇચ્છા મુહપત્તિ પડિલેહું? ઈ૭૦ કહી મુહ૦ પડિલેહી ખમા ઈછા સામાયિક પારુ? યથાશક્તિ. ખમારુ ઈચ્છા સામાયિક પાયું, તહત્તિ કહી ચરવળ ઉપર જમણે થાપી એક નવકાર ગણું “સામાઈયવયજુરી. આ પ્રમાણે કહે સામાઈઅવયજુત્તો, જાવ મણે હેઈ નિવમસંજુરી છિનઈ અસુહં કર્મ, સામાઈય જત્તિયાવાયા. ૧ સામાઈયંમિ કએ, સમણે ઈવ સાવ હવઈ જસ્થા; એએણ કારણેણે બહુ સામાઈએ કુજજા, ૨ અથ ૧ ઉપસર્ગથી જીવતને અંત થતાં પણ જેમની પૌષધ પ્રતિમા (પસહ વ્રત) અખંડિત રહી, તે શ્રાવકેને ધન્ય છે. તેમનાં (ત શ્રાવકોના નામ કહે છે. સાગરચંદ્રકુમાર, કામદેવ,ચન્દ્રાવતંસ રાજા અને સુદર્શન શેઠ. સુલસા શ્રાવિકા, આનંદ અને કામદેવ શ્રાવક એ ધન્ય છે, લાઘાસ્તુતિ કરવા એગ્ય છે કે જેમના તેવા પ્રકારના દઢવ્રતને ભગવાન મહાવીર સ્વામિ પિતે શ્રીમુખે પ્રશંસે છે, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110